બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / LOCKDOWN IN UTTAR PRADESH ON SUNDAY

પ્રતિબંધ / આ રાજ્યમાં રવિવારે લોકડાઉન, જો બીજી વાર માસ્ક વગર પકડાયા તો 10 હજાર રૂપિયા દંડ

Parth

Last Updated: 02:22 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  • યોગી સરકારનો નિર્ણય : યુપીમાં રવિવારે લોકડાઉન 
  • કોરોના વાયરસના કેસ વધતાં લેવાયો મોટો નિર્ણય 
  • માસ્ક વગરના લોકોને એક હજાર રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય 

યોગી સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય 

કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બધા જ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે લોકડાઉન રાખવામાં આવશે જેમાં આવશ્યક સેવાઓને છોડીને બધી જ ઓફિસ અને બજારો પર પ્રતિબંધ રહેશે. આ દિવસે વ્યપાક સેનેટાઇઝેશન અભિયાન કરવામાં આવશે અને સાથે જ માસ્ક ના પહેરનારાઓને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. 

આખા રાજ્યમાં રવિવારે લોકડાઉન 

રાજ્યમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ઉત્તર પ્રદેશના જિલ્લા અધિકારીઓ સાથે યોગી આદિત્યનાથે બેઠક કરી હતી જે બાદ આખા રાજ્યમાં રવિવારના રોજ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખા રાજ્યમાં રવિવારના રોજ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં માસ્ક વગરના લોકોને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. 

વારાણસીમાં બે દિવસ લોકડાઉન  

આ સિવાય ઉત્તરપ્રદેશના વારાણસી શહેરમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનું લોકડાઉન કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે જિલ્લા તંત્ર દ્વારા બે દિવસ સુધી બધુ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

10 હજાર રૂપિયા દંડ લેવાશે

આ સાથે જ યોગી સરકારે માસ્કના નિયમને કડક કરી દીધા છે, પહેલીવાર કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો એક હજાર રૂપિયા દંડ લેવામાં આવશે અને જૉ બીજી વાર માસ્ક વગર પકડાય તો દસ હજાર રૂપિયા દંડ લેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ