બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Liquor and fan stolen from police station, FIR against 6 with goods worth one and a half lakh

મહીસાગર / લો બોલો! પોલીસ જ ચોરના કામ કરે તો શું રહ્યું! પોલીસ સ્ટેશનમાંથી દારૂ અને પંખા ચોરી ગયા, દોઢ લાખના સામાન સાથે 6 સામે FIR

Priyakant

Last Updated: 12:16 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar Police Crime Latest News: રક્ષક જ બન્યા ભક્ષક ! ASI સહિત 2 કોન્સ્ટેબલ, GRD અને હોમગાર્ડ દ્વારા પોલસી સ્ટેશનમાં જ કરાઇ ચોરી

  • મહીસાગરમાં પોલીસે જ કરી પોલીસ સ્ટેશનમાં ચોરી 
  • ASI સહિત 2 કોન્સ્ટેબલની ચોરીમાં સંડોવણી 
  • GRD અને હોમગાર્ડ પણ ચોરીમાં શામેલ 
  • પોલીસ સ્ટેશનના 15 પંખા ચોરાયા
  • પોલીસ સ્ટેશનમાંથી દારૂ પણ ચોરી ગયા

Mahisagar Police Crime News : આપણે દરરોજ સમાચારમાં ચોરીની ઘટના વિશે જાણતા હોઈએ છીએ. જોકે મહીસાગરમાં ચોરીની એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં ખુદ લોકોની રક્ષક પોલીસ જ ભક્ષક બની હોવાનું સામે આવ્યું છે. અહીંના એક પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ભેગા મળી ખુદના પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ અને પંખા સહિતની ચોરી કર્યાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 

મહીસાગરના બાકોર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી દ્વારા જ ચોરી કરાઈ છે. વિગતો મુજબ બકોર પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતનો મુદ્દામાલ પડ્યો હતો. જોકે ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સહિત 2 કોન્સ્ટેબલ, GRD અને હોમગાર્ડ સહિતના ભેગા મળી એક પ્લાન બનાવ્યો. જેમાં આ પોલીસકર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાંથી દારૂ અને પંખાની ચોરી કરવાં આવી હતી.

1.57 લાખના મુદ્દામાલની ચોરી 
મહીસાગરના ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા ચોરી કરાઈ હોવાની ઘટના સામે આવતા સમગ્ર મહીસાગર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે ASI સહિત 2 કોન્સ્ટેબલ, GRD અને હોમગાર્ડની ચોરીમાં સંડોવણી હોવાનું ખૂલતાં દારૂ અને 15 પંખા સહિત રૂપિયા 1.57 લાખના મુદ્દામાલની ચોરીને લઈ પોલીસ જવાન અને હોમગાર્ડ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ