બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Lata Mangeshkar health Update: Breach Candy Hospital Doctor Says Lata Mangeshkar On Ventilator

મુંબઈ / લતા દીદીની હાલત અત્યંત નાજુક: ઠાકરે બ્રધર્સ સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા, આશા ભોંસલેએ કહ્યું પ્રાર્થના કરો

Parth

Last Updated: 08:24 AM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર માટે દેશ આખો પ્રાર્થના કરી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં ઘણા દિગ્ગજો દીદીની તબિયત જાણવા હોસ્પિટલ દોડી આવ્યા છે.

  • લતા મંગેશકરની તબિયત નાજુક 
  • ઠાકરે બ્રધર્સ સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ 
  • આશા ભોંસલેએ કહ્યું દીદી ઠીક છે

લતા મંગેશકર માટે દેશ કરી રહ્યો છે પ્રાર્થના 
સ્વર કોકિલા અને ભારતરત્ન ગાયિકા લતા મંગેશકરની હાલત ગઇકાલથી અત્યંત નાજુક બની ગઈ છે જેથી તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય લતા તાઈ ત્યારથી જ ICUમાં છે. હોસ્પિટલની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બહેન આશા ભોસલે અને ભાઈ હૃદયનાથ મંગેશકર પણ લતા તાઈની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. લગભગ બે કલાક અંદર રહ્યા પછી બંનેએ કહ્યું, દીદી ઠીક છે અને તમે બધા પ્રાર્થના કરો.

દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા 
બગડતી તબિયતના સમાચાર સાંભળીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા . બપોરે શરદ પવારની પુત્રી અને NCP નેતા સુપ્રિયા સુલે પણ હોસ્પિટલ પહોંચ્યા હતી. એ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હોસ્પિટલ પહોંચ્યા હતા.

લતા મંગેશકરને 10 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિમોનિયા થયા બાદ સુર સામ્રાજ્ઞીને ભરતી કરવામા આવ્યા હતા. મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જે તેમના ઘર લતા કુંજથી ફક્ત 500 મીટરના અંતરે છે. 

ગઇકાલે સાંજે હોસ્પિટલે આપ્યું હતું નિવેદન 
મુબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાનીએ ગઇકાલે સાંજે જણાવ્યું હતું કે, લતા મંગેશકરની તબિયત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. તેમની હાલત નાજૂક છે. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ સાથે જ ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ