બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Lanka re-ignited: People broke into Rashtrapati Bhavan gym, VIDEO goes viral on social media

સંકટ / ફરી સળગી લંકા: રાષ્ટ્રપતિ ભવનના જીમમાં ઘૂસ્યા લોકો, સોશિયલ મીડિયામાં VIDEO થયો વાયરલ

Priyakant

Last Updated: 02:47 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં ભારે તોડફોડ કરી

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ઉપદ્રવીઓએ ભારે તોડફોડ કરી 
  • રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં લોકો જામી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો 
  • રોષે ભરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન ઘૂસ્યા બાદ જિમ કરતાં જોવા મળ્યા

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું.  

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનના મેદાનમાં લોકો ઘૂસી આવ્યા હતા. આ સાથે લોકો રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં જામી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. 

શું કહ્યું  સ્થાનિક નાગરિકે ? 

અમે હવે ભ્રષ્ટાચાર મુક્ત છીએ. અહીં પરિવાર, બાળકો સાથે ઉજવણી કરવા આવ્યા હતા. અમે બધા અહીં રાષ્ટ્રપતિ મહેલમાં લંચ લઈ રહ્યા છીએ. 

 


અન્ય એક વિડીયોમાં રોષે ભરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન ઘૂસ્યા બાદ જિમ કરતાં જોવા મળ્યા હતા. શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાચાર એજન્સી એએફપીને ડિફેન્સ ફોર્સનો હવાલો આપીને જણાવ્યુ છે કે, શ્રીલંકામાં ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના નિવાસ સ્થાનને ચોતરફતથી ઘેરી લીધું હતું. જેને લઈ તેમણે ઘર છોડીને ભાગવુ પડ્યું છે. 


શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં ઉપદ્રવીઓએ ધુબાકા માર્યા હતા. 

 

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનના બેડરૂમમાં પણ પહોંચ્યાં દેખાવકારો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ