બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kuwait / Porbandar ship sank near Iran, rescue efforts begin
ADVERTISEMENT
ભારતીય નૌસેનાએ ઈરાનના સમુદ્રી તટ પર ફસાયેલા ભારતીય માલવાહક જહાજ MSVદેવી કૃપાને બચાવા શનિવારે અભિયાન શરુ કર્યું . આ જહાજમાં 12 ભારતીય સફર કરતા હતા.
ભારતીય નૌસેનાના સુત્રોએ જણાવ્યું કે આ અભિયાન મુંબઈ સ્થિત સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર પોતાની ઈરાની સમકક્ષ એજન્સી સાથે મળીને કરે છે . આ જહાજ ભારતીય સમુદ્રી તટથી 408 માઈલ તથા ઈરાની સમુદ્રીરેખાથી લગભગ 90 માઈલ દૂર છે.
ADVERTISEMENT
આ જહાજ સમાન લઈને પોરબંદરથી કુવૈત જઈ રહ્યું હતું .જહાજે અત્યાર સુધીમાં કુવૈત પહોચી જવું જોઈતું હતું,.પરંતુ ટેકનીકલ કારણોસર એ અત્યાર સુધી તેમના પહોચવાના સ્થળે પહોચ્યું નહિ.
ભારતીય સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર સાથે સતત સંપર્ક બનાવી રાખ્યો છે જેથી આ જહાજને કોઈ પણ નુકસાની વગર ઉગારી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.