બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Kuno National Park: Centre sets up high-level 11 member panel to oversee cheetah project

દેશ / કુનોમાં ઉપરાઉપરી ચિત્તાના મોતને પગલે એલર્ટ થઈ કેન્દ્ર સરકાર, લીધો આ મોટો નિર્ણય, અત્યાર સુધી 6ના મોત

Vaidehi

Last Updated: 05:03 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં ગઈકાલે વધુ 2 ચિત્તાનાં બચ્ચાઓનું મોત નિપજ્યું છે. જે બાદ કેન્દ્ર સરકારે ગ્લોબલ ટાઈગર ફોરમનાં મહાસચિવ રાજેશ ગોપાલની અધ્યક્ષતાવાળી ખાસ સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.

  • કૂનો નેશનલ પાર્કમાં 6 ચિત્તાઓનાં મોત બાદ સરકાર જાગી
  • રાજેશ ગોપાલની અધ્યક્ષતાવાળી ખાસ સમિતિનું થશે ગઠન
  • ચિત્તાનાં પુન:પ્રવેશ પ્રોગ્રામની દેખરેખ માટે બનશે સમિતિ

મધ્યપ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં વિદેશથી લઈ આવેલા ચિત્તાઓમાંથી અત્યારસુધી 6નું મોત થઈ ચૂક્યું છે. ગઈકાલે સ્વાસ્થ્ય ખરાબ થતાં 2 બચ્ચાઓનું મૃત્યુ નોંધાયું છે. આ ઘટના પર કેન્દ્ર સરકાર હવે જાગી છે. ભારત સરકારે ચિત્તાનાં પુન:પ્રવેશ પ્રોગ્રામની દેખરેખ માટે 11 સદસ્યોની એક ઉચ્ચ સ્તરીય સંચાલન સમિતિનું ગઠન કર્યું છે.

ખાસ સમિતિનું કરવામાં આવશે ગઠન
કેન્દ્ર  સરકારે ગુરુવારે ગ્લોબલ ટાઈગર ફોરમનાં મહાસચિવ રાજેશ ગોપાલની અધ્યક્ષતાવાળી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ ઈકો ટૂરિઝમ માટે ચિત્તાઓના નિવાસસ્થાન ખોલવા અંગે પણ કહેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ પેનલ 2 વર્ષ માટે કાર્યરત રહેશે અને દર મહિને ઓછામાં ઓછી એક બેઠક યોજશે. સમિતિ સામુદાયિક ઈંટરફેસ અને યોજનાની ગતિવિધિઓમાં તેમની ભાગેદારી અંગે ચર્ચા કરશે.

મેનેજમેન્ટ પર ઊઠ્યાં સવાલો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં 3 વયસ્ક ચિત્તાઓ અને નામ્બિયાની માદા ચિત્તા સિયાસાથી પેદા થયેલા 4 બચ્ચાઓમાંથી 3નું મોત થયું છે. કેટલાક વિશેષજ્ઞો તેમના મૃત્યુ પાછળ આવાસ અને વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ પર સવાલો ઊઠાવી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ