બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Kumar Kanani again raised questions against the functioning of the system

સુરત / કુમાર કાનાણીએ ફરી તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, કહ્યું MLAની ફરિયાદનું ઉપજતું ન હોય તો બંધ કરી દઈએ

Priyakant

Last Updated: 03:19 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kumar Kanani News: દબાણવાળા પર બગડ્યા કુમાર કાનાણી, સંકલન બેઠકમાં કહ્યું, MLAની ફરિયાદનું ઉપજતું ન હોય તો અમે ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ

  • દબાણો દૂર કરવા MLA કુમાર કાનાણીની માગ
  • દબાણ શાખાના કર્મચારી પર MLAનો આક્ષેપ
  • દબાણખાતું અમુક લોકોને સામાન પરત આપી દે છે

સુરતમાં દબાણો દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી છે. વાત જાણે એમ છે કે, હવે કુમાર કાનાણી દબાણવાળા પર બગડ્યા છે. ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વરાછા ઝોન દબાણખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે MLAની ફરિયાદનું ઉપજતું ન હોય તો અમે ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ. 

સુરતનાં વલ્લભાચાર્ય રોડ પર દબાણને મુદ્દે કુમાર કાનાણી મેદાને પડ્યા છે. ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે વલ્લભાચાર્ય રોડ પર દબાણને મુદ્દે મનપા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે. વરાછા ઝોન દબાણખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે કહ્યું કે, વરાછામાં "એકને ગોળ અને બીજાને ખોળ" જેવી કામગીરી દબાણખાતાની છે. આ સાથે કહ્યું કે, દબાણખાતું અમુક લોકોને સામાન પરત આપી દે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ