બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kudos to police officers Bhupendra Govt, promotion of SP directly from DYSP, who is Jabanz?

ગાંધીનગર / પોલીસ અધિકારીઓ પર મહેરબાન ભૂપેન્દ્ર સરકાર, DYSPમાંથી સીધું SPનું પ્રમોશન, કોણ છે જાબાંઝ?

Vishal Khamar

Last Updated: 08:25 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થઈ શકે છે. ત્યારે લોકસભા પહેલા ગૃહ વિભાગ દ્વારા Dy.SP તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે.

  • રાજ્યના ગૃહ વિભાગ દ્વારા Dy.SP  ને બઢતી આપવામાં આવી
  • 5 Dy.Sp ને તેઓની હાલની ફરજની જગ્યાએ આપી બઢતી
  • લોકસભા ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા બઢતી આપવામાં આવી

રાજ્યનાં ગૃહ  વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ-1 સંવર્ગની એક્સ કેડર જગ્યાઓ પર બઢતી આવામાં આવી છે. ત્યારે હજુ આગામી સમયમાં પોલીસ કમિશ્નર, એસપી સહિતનાં અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

વધુ વાંચોઃ ગુજરાતની 26 બેઠકો માટે BJPએ કસી કમર: નડ્ડા આવશે ગુજરાત, બીજી તરફ જાણો કોંગ્રેસે પણ લીધો મોટો નિર્ણય

જુઓ બદલીનું લીસ્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ