બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / BJP tightens its belt for 26 seats in Gujarat: Nadda will come to Gujarat, on the other hand know that Congress has also taken a big decision

લોકસભા 2024 / ગુજરાતની 26 બેઠકો માટે BJPએ કસી કમર: નડ્ડા આવશે ગુજરાત, બીજી તરફ જાણો કોંગ્રેસે પણ લીધો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 07:40 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા 400 પ્લસનાં લક્ષ્યાંક સાથે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આપ દ્વારા ભરૂચ લોકસભાના ઉમેદવારનુ નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

  • લોકસભા ચૂંટણી 2024 ને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી
  • ગુજરાત ભાજપ 22 જાન્યુઆરી બાદ શરૂ કરશે લોકસભા ચૂંટણી કાર્યાલય
  • કોંગ્રેસ દ્વારા 33 જીલ્લાના પ્રભારી અને 7 લોકસભા બેઠકનાં પ્રભારીની કરી જાહેરાત

 આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે.  તા. 22 જાન્યુઆરીથી ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલ શરૂ કરવામાં આવનાર છે. તેમજ 23 જાન્યુઆરીથી એક સાથે 26 લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે. 

ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે.પી.નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે. ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયનો પણ પ્રારંભ કરાશે. "મોદીની ગેરંટી" સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાશે.

વધુ વાંચોઃ વડોદરા બોટ દુર્ઘટના: લુકઆઉટ નોટિસ જાહેર, ઓપરેટર પાસે બોટની નહોતી તાલીમ; હેલ્પરને તરતાં નહોતું આવડતું

કોંગ્રેસ દ્વારા 7 લોકસભા બેઠક માટે પ્રભારીની જાહેરાત જુઓ લિસ્ટ

લોકસભાની ચૂંટણીને લઇ યુવા કોંગ્રેસની તૈયારી
લોકસભાની ચૂંટણીને લઇ અમદાવાદમાં યુવા કોંગ્રેસની તૈયાર શરુ કરી છે. શહેરના યુવા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખોને ઝોન સ્તરની જવાબદારી સોંપાઇ. પ્રદેશ મંત્રી અને મહામંત્રીની 33 જિલ્લા શહેરના પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપાઇ. 7 લોકસભાની બેઠક માટે વિશેષ પ્રભારીઓની કરવામાં આવી જાહેરાત કરવામાં આવી. આગામી તા. 24 મી એ યુવા કોંગ્રેસની કારોબારી બેઠક પણ યોજાવાની છે.

કોંગ્રેસ દ્વારા 33 જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારીનું જુઓ લિસ્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ