બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / kuber dev 108 naam jaap for remove financial troubles

ધન પ્રાપ્તિ ઉપાય / ઘરની આર્થિક તંગી કરવી છે દૂર? તો આજથી જ જપવાના શરૂ કરો આ નામ, તિજોરી નોટોથી છલકાઇ જશે

Bijal Vyas

Last Updated: 12:28 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhan Prapti Upay: કુબેરની નિયમિત પૂજા કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિના દેવતા ઘરમાં રહે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. ધન પ્રાપ્તિ ઉપાય - તો આજથી જ જપ શરૂ કરો

  • મા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર દેવની પૂજા કરવાથી ધનની કમી પણ દૂર થાય છે
  • જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, આ મંત્રના જાપ કરો

Dhan Prapti Upay (ધન પ્રાપ્તિ ઉપાય): હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીની પૂજા આર્થિક તંગી દૂર કરવા અને ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. મા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર દેવની પૂજા કરવાથી ધનની કમી પણ દૂર થાય છે. નિયમિત રીતે દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. હિંદુ ધર્મમાં ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે કુબેર દેવની પૂજા કરવી જોઈએ. ઘરમાં કુબેર દેવના શ્રીયંત્રની સ્થાપના કરવાથી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

કુબેર દેવના આ નામોનો કરો જાપ 
જ્યોતિષમાં કુબેરના નામનો જાપ કરવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે ધનના દેવતા કુબેરના આ 108 નામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક તંગી દૂર થશે અને ધનનો ભંડાર ભરાઈ જશે.

ધનતેરસ પર આ વિધિથી કરો કુબેર દેવની પૂજા, ઘરમાં નહીં રહે ધનની કમી |  dhanteras 2022 panchopchar puja vidhi know right way to perform dhanpati kuber  dev

ધન પ્રાપ્તિ ઉપાય - કુબેર દેવના 108 નામના જાપ કરો
1. ॐ कुबेराय नमः.
2. ॐ धनदाय नमः.
3. ॐ श्रीमाते नमः.
4. ॐ यक्षेशाय नमः.
5. ॐ गुह्य​केश्वराय नमः.
6. ॐ निधीशाय नमः.
7. ॐ शङ्करसखाय नमः.
8. ॐ महालक्ष्मीनिवासभुवये नमः.
9. ॐ महापद्मनिधीशाय नमः.
10. ॐ पूर्णाय नमः.
11. ॐ पद्मनिधीश्वराय नमः.
12. ॐ शङ्ख्यनिधिनाथाय नमः.
13. ॐ मकराख्यनिधिप्रियाय नमः.
14. ॐ सुखसम्पतिनिधीशाय नमः.
15. ॐ मुकुन्दनिधिनायकाय नमः.
16. ॐ कुन्दाक्यनिधिनाथाय नमः.
17. ॐ नीलनित्याधिपाय नमः.
18. ॐ महते नमः.
19. ॐ वरन्नित्याधिपाय नमः.
20. ॐ पूज्याय नमः.
21. ॐ लक्ष्मिसाम्राज्यदायकाय नमः.
22. ॐ इलपिलापतये नमः.
23. ॐ कोशाधीशाय नमः.
24. ॐ कुलोचिताय नमः.
25. ॐ अश्वारूढाय नमः.

26. ॐ विश्ववन्द्याय नमः.
27. ॐ विशेषज्ञानाय नमः.
28. ॐ विशारदाय नमः.
29. ॐ नलकूबरनाथाय नमः.
30. ॐ मणिग्रीवपित्रे नमः.
31. ॐ गूढमन्त्राय नमः.
32. ॐ वैश्रवणाय नमः.
33. ॐ चित्रलेखामनःप्रियाय नमः.
34. ॐ एकपिनाकाय नमः.
35. ॐ अलकाधीशाय नमः.
36. ॐ पौलस्त्याय नमः.
37. ॐ नरवाहनाय नमः.
38. ॐ कैलासशैलनिलयाय नमः.
39. ॐ राज्यदाय नमः.
40. ॐ रावणाग्रजाय नमः.
41. ॐ चित्रचैत्ररथाय नमः.
42. ॐ उद्यानविहाराय नमः.
43. ॐ विहरसुकुथूहलाय नमः.
44. ॐ महोत्सहाय नमः.
45. ॐ महाप्राज्ञाय नमः.
46. ॐ सदापुष्पक वाहनाय नमः.
47. ॐ सार्वभौमाय नमः.
48. ॐ अङ्गनाथाय नमः.
49. ॐ सोमाय नमः.
50. ॐ सौम्यादिकेश्वराय नमः.

51. ॐ पुण्यात्मने नमः.
52. ॐ पुरूहुतश्रियै नमः.
53. ॐ सर्वपुण्यजनेश्वराय नमः.
54. ॐ नित्यकीर्तये नमः.
55. ॐ निधिवेत्रे नमः.
56. ॐ लंकाप्राक्तन नायकाय नमः.
57. ॐ यक्षिनीवृताय नमः.
58. ॐ यक्षाय नमः.
59. ॐ परमशान्तात्मने नमः.
60. ॐ यक्षराजे नमः.
61. ॐ यक्षिणि हृदयाय नमः.
62. ॐ किन्नरेश्वराय नमः.
63. ॐ किंपुरुशनाथाय नमः.
64. ॐ नाथाय नमः.
65. ॐ खट्कायुधाय नमः.
66. ॐ वशिने नमः.
67. ॐ ईशानदक्ष पार्स्वस्थाय नमः.
68. ॐ वायुवाय समास्रयाय नमः.
69. ॐ धर्ममार्गैस्निरताय नमः.
70. ॐ धर्मसम्मुख संस्थिताय नमः.
71. ॐ नित्येश्वराय नमः.
72. ॐ धनाधयक्षाय नमः.
73. ॐ अष्टलक्ष्म्याश्रितलयाय नमः.
74. ॐ मनुष्य धर्मण्यै नमः.
75. ॐ सकृताय नमः.

Topic | VTV Gujarati

76. ॐ कोष लक्ष्मी समाश्रिताय नमः.
77. ॐ धनलक्ष्मी नित्यवासाय नमः.
78. ॐ धान्यलक्ष्मीनिवास भुवये नमः.
79. ॐ अश्तलक्ष्मी सदवासाय नमः.
80. ॐ गजलक्ष्मी स्थिरालयाय नमः.
81. ॐ राज्यलक्ष्मीजन्मगेहाय नमः.
82. ॐ धैर्यलक्ष्मी-कृपाश्रयाय नमः.
83. ॐ अखण्डैश्वर्य संयुक्ताय नमः.
84. ॐ नित्यानन्दाय नमः.
85. ॐ सुखाश्रयाय नमः.
86. ॐ नित्यतृप्ताय नमः.
87. ॐ निधित्तरै नमः.
88. ॐ निराशाय नमः.
89. ॐ निरुपद्रवाय नमः.
90. ॐ नित्यकामाय नमः.
91. ॐ निराकाङ्क्षाय नमः.
92. ॐ निरूपाधिकवासभुवये नमः.
93. ॐ शान्ताय नमः.
94. ॐ सर्वगुणोपेताय नमः.
95. ॐ सर्वज्ञाय नमः.
96. ॐ सर्वसम्मताय नमः.
97. ॐ सर्वाणिकरुणापात्राय नमः.
98. ॐ सदानन्दक्रिपालयाय नमः.
99. ॐ गन्धर्वकुलसंसेव्याय नमः.
100. ॐ सौगन्धिककुसुमप्रियाय नमः.

101. ॐ स्वर्णनगरीवासाय नमः.
102. ॐ निधिपीठ समस्थायै नमः.
103. ॐ महामेरुत्तरस्थायै नमः.
104. ॐ महर्षिगणसंस्तुताय नमः.
105. ॐ तुष्टाय नमः.
106. ॐ शूर्पणकज्येष्ठाय नमः.
107. ॐ शिवपूजारताय नमः.
108. ॐ अनघाय नमः.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ