બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / kritika nakshatra and monday coincidence today remedy will remove poverty

ધર્મ / આજે કૃતિકા નક્ષત્ર અને સોમવારનો અદભુત સંયોગ, બસ અપનાવો આ ઉપાય ને દૂર કરો તમારી દરિદ્રતા, જાણો વિધિ

Arohi

Last Updated: 07:55 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kritika Nakshatra: જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે આ સમયે કાર્તક મહિનો પણ શરૂ થઈ ગયો છે. કાર્તક મહિનાના પહેલા સોમવારે કૃતિકા નક્ષત્રનું આવવું અતિ શુભ છે. આ દિવસે જો મહાદેવની પૂજા કરવામાં આવે તો મોટા ખરાબ યોગ પણ દૂર થઈ જાય છે.

  • થઈ ચુકી છે કાર્તક મહિનાની શરૂઆત 
  • કૃતિકા નક્ષત્રને માનવામાં આવે છે ખૂબ જ શુભ 
  • કૃતિકા નક્ષત્ર અને સોમવારનો અદભુત સંયોગ

ગ્રહ-નક્ષત્રોની દુનિયામાં કોઈક એવા સંયોગ બની જાય છે જે માનવ જીવન માટે શ્રેષ્ઠ હોય છે. કંઈક આવો જ સંયોગ આજે એટલે કે 30 ઓક્ટોબરે બન્યો છે. હિંદૂ પંચાંગ અનુસાર આજે સોમવાર છે અને આજે જ કૃતિકા નક્ષત્ર પણ છે. સોમવારના દિવસે કૃતિકા નક્ષત્રનું આવવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

કૃતિકા નક્ષત્રના સ્વામી સૂર્ય દેવ છે. શાસ્ત્રોમાં સોમવાર એટલે કે મહાદેવના વારના દિવસે કૃતિકા નક્ષત્ર આવવું ઘણા શુભ પ્રભાવ આપે છે. કૃતિકા નક્ષત્ર સોમવારે કરેલ મહાદેવના પૂજન મહદારિદ્ર યોગને પણ સમાપ્ત કરનાર છે. 

સવારે ન કરી શકો તો સાંજે જરૂર કરો આ ઉપાય
કાર્તક મહિનાનો પ્રારંભ થઈ ચુક્યો છે. કાર્તક મહિનાના પહેલા સોમવારે કૃતિકા નક્ષત્રનું આવવું ખૂબ જ શુભ છે. આ દિવસે એટલે કે મહાદેવની વિધિવિધાનતી પૂજા કરવામાં આવે તો સૌથી મોટા દારિદ્ર યોગના પ્રભાવને દૂર કે ખતમ કરી શકાય છે. જો સોમવારે સવારે શિવ મંદિરમાં ન જઈ શકો તો સાંજના સમયે આ ઉપાય જરૂર કરી શકો છો. આજે દિવસભવ કૃતિકા નક્ષત્રનો પ્રભાવ રહેશે. 

સોમવારે કૃતિક નક્ષત્રની પૂજા વિધિ 

  • સાંજના સમયે શિવ મંદિર જાઓ. 
  • બિલિપત્ર, સફેદ ફૂલ શિવલિંગ પર અર્પણ કરો. 
  • ગાયના દૂધથી શિવલિંગનો રૂદ્રાભિષેક કરો. 
  • મંદિરમાં કે ઘરે ચંદ્ર કવચનો પાઠ કરો. 
  • મંદિરમાં કે ઘર પર દારિદ્રદહન શિવસ્તોત્રનો પાઠ કરો. 
  • ऊं नम: शिवाय મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. 
  • શિવાલય કે શિવલિંગનો શ્રૃંગાર પણ કરી શકો છો. 

આજે જ રાહુ-કેતુ પણ કરશે રાશિ પરિવર્તન 
30 ઓક્ટોબરના દિવસે સોમવારે સવારે 10.32 વાગ્યે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. રોહુ પોતાની વર્તમાન રાશિ મેષથી નિકળીને મીનમાં પ્રવેશ કરશે તો ત્યાં જ કેતુ પોતાની હાલની રાશિતુલાથી નિકળીને કન્યામાં પ્રવેશ કરશે. રાહુ-કેતુ ક્રમશઃ મીન અને કન્યામા હવે અઢી વર્ષ સુધી ગોચર કરશે. જેનો પ્રભાવ દરેક 12 રાશિઓના જાતકો પર પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ