બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Komaki Electric two-wheeler manufacturer has relaunched its electric scooter Flora in the domestic market.

શાનદાર.. / માત્ર 69 હજારનું ઈસ્કૂટર લૉન્ચ: ના આગ લાગવાનો ખતરો, ના રેન્જનું ટેન્શન!

Pravin Joshi

Last Updated: 02:13 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની Komaki ઈલેક્ટ્રિકે તેનું ઈલેક્ટ્રિક સ્કૂટર Flora સ્થાનિક બજારમાં ફરીથી લૉન્ચ કર્યું છે.

દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની Komaki ઈલેક્ટ્રિકે તેનું ઈલેક્ટ્રિક સ્કૂટર Flora સ્થાનિક બજારમાં ફરીથી લૉન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી પેકથી સજ્જ આ સ્કૂટરની શરૂઆતની કિંમત 69,000 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

electric scooter | VTV Gujarati

કંપનીએ આ સ્કૂટરમાં ફોસ્ફેટ (LifePO4) ડિટેચેબલ બેટરીનો ઉપયોગ કર્યો છે, જેને તમે તમારી અનુકૂળતા મુજબ કાઢીને ચાર્જ કરી શકો છો. આ ડિટેચેબલ બેટરી વજનમાં ખૂબ જ હળવી છે, જેના કારણે તેને સરળતાથી ઉપાડી શકાય છે અને બીજી જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેને ઘરેલુ 15A સોકેટ સાથે કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે.

electric scooter | VTV Gujarati

કંપનીનું કહેવું છે કે આ લિથિયમ ફોસ્ફેટ બેટરી હીટ-પ્રૂફ ટેક્નોલોજી સાથે આવે છે, જે આગના જોખમને ઘટાડે છે. Komaki દાવો કરે છે કે આ બેટરી પેક એક ચાર્જમાં 80 થી 100 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં સેલ્ફ ડાયગ્નોસ્ટિક મીટર, પાછળના મુસાફરો માટે બેકરેસ્ટ, પાર્કિંગ અને ક્રુઝ કંટ્રોલ, આરામદાયક સીટ અને બહેતર બૂટ સ્પેસ આપવામાં આવી છે.

electric scooter | Page 3 | VTV Gujarati

વધુ વાંચો : ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય તો જલ્દી કરજો: આ કંપનીએ એકઝાટકે આપી 25 હજારની છૂટ

સ્કૂટરમાં આગળના ભાગમાં 270x35 mm ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલમાં ડ્રમ બ્રેક છે. જે હાઈ સ્પીડમાં પણ સંતુલિત બ્રેકિંગ આપે છે. ચાર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે - જેટ બ્લેક, ગાર્નેટ રેડ, સ્ટીલ ગ્રે અને સેક્રામેન્ટો ગ્રીન, ફ્લોરા સ્કૂટર સ્ટીલ ચેસિસ ફ્રેમ પર બનેલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ