બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ola electric reduces prices of its 1 portfolio by upto 25000 ru

ઓટો / ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય તો જલ્દી કરજો: આ કંપનીએ એકઝાટકે આપી 25 હજારની છૂટ

Arohi

Last Updated: 12:32 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ola Electric Reduces Price: કંપનીએ દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એલાન કર્યું છે. કંપનીનું કહેવું છે કે તેણે પોતાના બધા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર 25000 રૂપિયા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે.

દેશની દિગ્ગજ ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર બનાવનાર કંપની ઓલા ઈલેક્ટ્રિકે પોતાના ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. કંપનીએ પોતાના બધા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દેશમાં ઈલેક્રિટ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટેની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે તેણે પોતાના બધા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર 25000 રૂપિયા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે નવા ભાવ ફક્ત ફેબ્રુઆરી મહિના સુધી જ સીમિત છે. 

25000 સુધીની મળશે છૂટ
કંપનીની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ફેબ્રુઆરી મહિના માટે બધા સ્કૂટર્સ પર 25000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં લોકોને મુંઝવણ થાય છે તેને ખતમ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 

કંપનીનું કહેવું છે કે ICE એન્જિન વાળા સ્કૂટર્સના મુકાબલે ઈલેક્ટ્રિક સ્કૂટર પર દર વર્ષે 30000 રૂપિયા બચાવી શકાય છે. જોકે આ કિંમત ફક્ત ફેબ્રુઆરી મહિના માટે જ વેલિડ છે. તેના બાદ સ્કૂટર્સના ભાવ તેજ થઈ જશે જે કંપનીએ નક્કી કર્યા છે. 

વધુ વાંચો: લોન્ગ ડ્રાઇવ જતા પહેલા તમારી કારમાં આ 5 એસેસરીઝ અવશ્ય રાખજો, રસ્તામાં ક્યાંય નહીં અટવાઓ

અહીં જાણો નવી કિંમત 
વેરિએન્ટ        હાલની કિંમત        નવી કિંમત 

S1 Pro        1,47,499    1,29,999
S1 Air        1,19,999    1,04,999
S1X(4kwh)    1,09,999    1,09,999
S1X+(3kwh)    1,09,999    84,999
S1X(3kwh)    89,999        89,999
S1X(2kwh)    79,999        79,999

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ