બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / know the side effects potato it may can risk diabetes blood pressure obesity allergies and arthritis

સાવધાન / બટાકા અતિપ્રિય હોય તો ખાસ વાંચી લેજો, જરૂર કરતા વધારે ખાવાથી થાય છે આ 5 મોટા નુકસાન

Arohi

Last Updated: 07:33 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જરૂર કરતા વધારે બટાકા ખાવા સ્વાસ્થ્ય માટે છે ખૂબ હાનિકારક. જાણો તેના નુકસાન વિશે.

  • તમને પણ બટાકા ખૂબ ભાવે છે? 
  • વધુ પ્રમાણમાં બટાકા ખાવાના છે નુકસાન 
  • જાણો તેના સાઈડ ઈફેક્ટ્સ વિશે 

બટાટાને શાકભાજીનો રાજા માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ ટેસ્ટના ચક્કરમાં વધારે પ્રમાણમાં બટાટા ખાઓ છો તો સાવધાન થઈ જાવ કારણ કે તેનાથી વજન વધી શકે છે અને ડાયાબિટીસ થઈ શકે છે.

વધારે બટાકાથી થઈ શકે છે એલર્જી 
જો તમે પણ મોટી માત્રામાં બટાકાનું સેવન કરો છો તો સાવધાન થઈ જાઓ. કારણ કે તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

આર્થરાઈટીસના દર્દીઓએ બટાકાનું સેવન ઓછું કરવું જોઈએ
શું તમે જાણો છો કે બટાકામાં રહેલા કાર્બોહાઈડ્રેટ આર્થરાઈટીસના દર્દને વધારવાનું કામ કરી શકે છે તેથી આર્થરાઈટીસના દર્દીઓએ બટાકાનું વધુ સેવન ન કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ બટાકા 
ડાયાબિટીસના દર્દીઓને જણાવી દઈએ કે બટાકાનું વધુ પડતું સેવન તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે. એટલે કે બ્લડ શુગર કંટ્રોલ રાખવા માટે બટાકાનું સેવન ન કરવું જોઈએ. 

બટાકાથી વધી શકે બ્લડ પ્રેશર 
બહુ ઓછા લોકો જાણતા હશે કે બટાકાનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર પણ વધારી શકે છે. એટલે કે બીપીના દર્દીઓએ બટાકાનું વધુ સેવન ન કરવું જોઈએ.

બટાકાનું વધુ પડતુ સેવન વધારી શકે છે વજન 
બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે વધુ માત્રામાં કેલરી વધે છે જે સ્થૂળતાનું કારણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ