બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know how you can fix chapped lips with home remedies

હેલ્થ ટિપ્સ / શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યાથી છો પરેશાન? અપનાવો ઘી અને મધના વર્ષોથી ચાલતા આ નુસખા

Pooja Khunti

Last Updated: 09:34 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં ઠંડીનાં કારણે ત્વચા શુષ્ક બની જાય છે. તેના કારણે ઘણા લોકોને હોઠ ફાટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જાણો ઘરેલુ ઉપાય દ્વારા તમે ફાટેલા હોઠને કેવી રીતે ઠીક કરી શકો છો.

  • તમારે તમારા હોઠ પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ
  • દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
  • ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવા માટે દેશી ઘી લગાવો 

શિયાળામાં ઠંડીનાં કારણે ત્વચા શુષ્ક બની જાય છે. તેના કારણે ઘણા લોકોને હોઠ ફાટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં ત્વચા ખૂબ જ નિર્જીવ બની જાય છે. તેથી તમારે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો સારી ક્રિમ અને મોઇશ્ચરાઇઝર લગાવવાથી પણ ફાયદો ન થતો હોય તો, જાણો ઘરેલુ ઉપાય દ્વારા તમે ફાટેલા હોઠને કેવી રીતે ઠીક કરી શકો છો.

નાળિયેર તેલ
શિયાળામાં લોકોના હોઠ ફાટવા લાગે છે. તેનાથી ખુબજ બળતરા થાય છે અને ફાટેલા હોઠમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે તમારા હોઠ પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ. 

મધ
ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મધ ખૂબ જ ફાયદાકારક છે. ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારા ફાટેલા હોઠ પર મધ લગાવવું જોઈએ. તમારા હોઠ નરમ બની જશે. 

વાંચવા જેવું: હાથની પકડ પડી જાય નબળી, તો ચેતજો! ડાયાબિટીઝથી લઈને સ્ટ્રોક અને કિડનીમાં સમસ્યાનો ખતરો

દેશી ઘી
દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા શરીરને ફિટ રાખવા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ. ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવા માટે દેશી ઘી લગાવવું ખૂબ જ જરૂરી છે.

ક્રીમ
જો તમે ફાટેલા હોઠ પર ક્રીમ લગાવશો તો તમારા હોઠ ખૂબ જ કોમળ થઈ જશે અને તમને ફાટેલા હોઠથી પણ રાહત મળશે. તે હોઠને અંદરથી મોઇશ્ચરાઇઝ કરવામાં ઘણી મદદ કરે છે.

માખણ
માખણ તમારા હાથ પર હાઇડ્રેશનનું કામ કરે છે. ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ