બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / King Charles III coronation london britain king, Jagdip Dhankahde also witnessed the momemt

બ્રિટન / 70 વર્ષ બાદ બ્રિટનને મળ્યાં નવા કિંગ, પ્રિન્સ ચાર્લ્સનો રાજ્યાભિષેક, 100 રાષ્ટ્રધ્યક્ષોએ નિહાળી ઐતિહાસિક ક્ષણ

Vaidehi

Last Updated: 04:50 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પોતાની પત્નીની સાથે કિંગ ચાર્લ્સનાં રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યાં.

  • બ્રિટનને 70 વર્ષ બાદ મળ્યાં રાજા
  • આજે કિંગ ચાર્લ્સ તૃતિયનું રાજ્યાભિષેક
  • ભારતનાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગઢ પણ પહોચ્યાં લંડન

બ્રિટેનમાં કિંગ ચાર્લ્સ IIIનું આજે રાજ્યાભિષેક થશે. 70 વર્ષ બાદ બ્રિટનને નવાં રાજા મળવા જઈ રહ્યાં છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનાં નિધન બાદ ચાર્લ્સને રાજાનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ હવે તેમને તાજ પહેરાવવાની શાહી પરંપરા નિભાવવામાં આવી છે. આશરે 100 દેશોનાં રાજ્યાધ્યક્ષ અને રાજપરિવાર આ 1000 વર્ષ જૂની પરંપરાનાં સાક્ષી બનશે.

2300 લોકો બનશે સાક્ષી
કેંટરબરીનાં આર્કબિશપનાં નેતૃત્વમાં બ્રિટનનાં નવા કિંગ ચાર્લ્સ 3નું વેસ્ટમિંસ્ટર એબ્બેમાં રાજ્યાભિષેક કરવામાં આવ્યું. તેમના રાજ્યાભિષેક માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. દુનિયાનાં ખૂણેખૂણાંથી લોકો આ અદભૂત ક્ષણનાં સાક્ષી બનવા માટે પહોંચ્યાં છે. આશરે 2300 લોકો, વિદેશી નેતાઓ, રોયલ્ટીથી લઈને રિટાર્ય્ડ અધિકારીઓ અને નાગરિક સમાજનાં પ્રતિનિધિઓ હોલમાં અંદર હાજર રહેશે.

ઐતિહાસિક ઘટના
બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનકે કિંગ ચાર્લ્સનાં રાજ્યાભિષેકને 'રાજ્યાભિષેકની ક્ષણ' જણાવી છે. પ્રધાનમંત્રી ઋષિ સુનકે મહારાજ ચાર્લ્સ તૃતીયનાં રાજ્યાભિષેક ઉત્સવમાં એક વિશેષ સંદેશ પણ આપ્યો છે જેમાં તેમણે 1 હાજર વર્ષથી પણ વધારે સમયથી ઊજવવામાં આવતી આ પરંપરા અંગે જણાવ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ