બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / ગુજરાત / Khajurbhai Nitin Jani married to Minakshi Dave, photos viral on social

વાયરલ / ખજૂરભાઈ સાત જન્મના બંધનમાં બંધાયા! નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે કર્યા લગ્ન, તસવીરોમાં પણ દેખાઈ સાદગી

Vaidehi

Last Updated: 06:25 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજૂરભાઈ તરીકે જાણીતા એવા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયાં છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યાં છે.

  • ખજૂરભાઈનાં લગ્ન બંધનમાં બંધાઈ ગયાં
  • ગઈકાલે નીતિન જાની અને મીનાક્ષી દવેનાં લગ્ન થયાં
  • સોશિયલ મીડિયા પર લગ્નનાં ફોટોઝ-વીડિયોઝ વાયરલ

ગુજરાતમાં ખજૂરભાઈ તરીકે જાણીતા એવા લોકપ્રિય નીતિન જાનીએ પોતાની મંગેતર મીનાક્ષી દવે સાથે ગઈકાલે લગ્ન કર્યાં છે.  ડિસેમ્બર 2022માં ખજૂરભાઈએ મીનાક્ષી સાથે સગાઈ કરી હતી જેના ફોટોઝ તેમણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં. હવે તેમણે પોતાની સુંદર વેડિંગનાં ફોટોઝ-વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.

શેરવાનીમાં સજ્યાં દુલ્હેરાજા
ક્રિમ કલરની શેરવાની અને માથે સાફો પહેરેલા ખજૂરભાઈ ઘોડેસવારી કરીને પોતાની પ્રેમિકાને લેવા વાજતેગાજતે પહોંચ્યાં હતાં. સાવરકુંડલાનું લોકેશન એડ કરતાં ખજૂરભાઈએ તેમના અને પત્ની મીનાક્ષીનાં સુંદર ફોટોઝ પોસ્ટ કર્યાં હતાં. ફોટોઝ જોઈને ખ્યાલ આવે છે કે પોતાના લગ્નનાં અવસરે કપલ ખુબ જ ખુશ છે.

8 ડિસેમ્બરનાં લગ્ન થયાં
નીતિન જાની અને મીનાક્ષી દવે 8 ડિસેમ્બરનાં રોજ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતાં.  સાવરકુંડલામાં કપલે સાદગીભેર અને રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યાં.  ફેન્સને લગ્નની ખબર મળતાની સાથે જ લોકોએ તેમને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ