બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Keep this in mind before removing obesity

હેલ્થ / જરૂરી નથી કે ઇન્ટરનેટ પર બતાવેલ રીત સત્ય જ હોય! મેદસ્વિતાને દૂર કરતા પહેલાં આટલું ધ્યાનમાં રાખજો નહીં તો...

Priyakant

Last Updated: 04:15 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે લોકો એક્સ્પર્ટ વ્યક્તિની સલાહ લેવાના બદલે ઇન્ટરનેટ પર અલગ અલગ પ્રકારની રીતો શોધવા લાગે છે,ઇન્ટરનેટ પર બતાવેલી વસ્તુઓ શરીરને નુકસાન પણ પહોંચાડી શકે

  • હેલ્થને હેલ્ધી રાખવા એક્સપર્ટની સલાહ
  • વજન ઘટાડવાની માન્યતાઓ માનશો નહીં
  • ઇન્ટરનેટ પર બતાવેલી વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડી શકે 

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે મેદસ્વિતા આજે દરે ત્રીજી વ્યક્તિની સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. વજન ઘટાડવા માટે લોકો એક્સ્પર્ટ વ્યક્તિની સલાહ લેવાના બદલે ઇન્ટરનેટ પર અલગ અલગ પ્રકારની રીતો શોધવા લાગે છે. દરેક વ્યક્તિના શરીરની ક્ષમતા અલગ અલગ હોય છે. આવા સંજોગોમાં એ બિલકુલ જરૂરી નથી કે ઇન્ટરનેટ પર બતાવેલી રીત તમને કામ લાગે. ઘણીવાર ઇન્ટરનેટ પર બતાવેલી વસ્તુઓ શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે. 

લીંબુ પાણી અને મધઃ 
મેદસ્વિતા ઘટાડવા માટે લોકો સૌથી પહેલાં લીંબુ અને મધનું સેવન કરવા લાગે છે, તેનાથી વજન ઘટતું નથી. એક ચમચી મધમાં લગભગ ૨૦૦ કેલરી હોય છે. ખાલી પેટ લીંબુ પાણી પીવાથી એસિ‌િડટીની સમસ્યા થઇ શકે છે. 
ફળ અને શાકભાજીઃ 
ફળ અને શાકભાજી હેલ્થ માટે સારાં છે તે હકીકત છે, પરંતુ વજન ઘટાડવા માટે માત્ર ફળ અને શાકભાજી પર ભરોસો કરી લેવો તે ખોટું છે. વેઇટ લોસ માટે તમારા ડાયટમાં લો કાર્બ્સ અને હાઇ પ્રોટીન હોવાં જરૂરી છે. 
એપલ સાઇડર વિનેગરઃ 
ઘણીવાર લોકો ઇન્ટરનેટ પર જોઇને સવારે ખાલી પેટે એપલ વિનેગર પીવા લાગે છે, તેનાથી પેટમાં અલ્સરની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત તે નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે અને ગળામાં બળતરા પણ થાય છે. 
ભૂખ્યા રહેવુ: 
ઘણા લોકો વજન ઉતારવા માટે જમવાનું છોડી દે છે, તેનાથી વજન તો ઘટે છે, પરંતુ શરીરમાં નબળાઇ આવી જાય છે. વજન ઘટાડવા માટે કેલરી અને કાર્બ્સ ઘટાડવાં જરૂરી છે, પરંતુ જમવાનું છોડી દેવું જોઇએ નહીં.
સપ્લિમેન્ટ્સઃ 
જિમમાં જતા લોકો વજન ઘટાડવા માટે સ‌િપ્લમેન્ટ્સ પણ લે છે, પરંતુ તેના સેવનથી કિડની ફેલ થવાનો ખતરો પણ રહે છે. વેઇટ લોસ સ‌િપ્લમેન્ટ્સનું વધુ પડતું સેવન હાર્ટએટેકનું કારણ પણ બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ