બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / keep these health related things in mind if you like to drink juice in empty stomach

Health Tips / ખાલી પેટ જ્યુસ પીવાની ક્યારેય ન કરો ભૂલ, આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન

Arohi

Last Updated: 07:28 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રૂટ જ્યુસને ખાલી પેટ પીવું ભલે ફાયદાકારક હોય પરંતુ જો તેનું સેવન યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો તે નુકસાન કારક પણ સાબિત થઈ શકે છે.

  • સવારે ખાલી પેટે ન પીવો જ્યુસ 
  • થઈ શકે છે આ ગંભીર સમસ્યા 
  • ફાયદાની સાથે નુકસાન જાણી લેવા જરૂરી

ખરાબ લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે આજકાલ ધણા પ્રકારની બીમારીઓ આપણને ઘેરી લે છે. તેમાં હાઈ બીપી, બ્લડ શુગર, થાઈરોઈડ જેવી બીમારીઓના નામ શામેલ છે. તેનાથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારની રીતો કરે છે. જેમાંથી વારે ખાલી પેટ હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું પણ શામેલ છે. 

હેલ્દી રહેવા માટે ખાલી પેટ વસ્તુઓનું સેવ કરવું ખૂબ સારૂ માનવામાં આવે છે. મોટાભાગના લોકો સ્વસ્થ્ય રહેવા માટે ફ્રેશ ફ્રૂટ્સને પોતાની ડાયેટનો ભાગ બનાવે છે. તે પોતાની સવારની શરૂઆત હેલ્દી ફ્રૂટ જ્યુસની સાથે કરે છે. હકીકતે જ્યુસમાં રહેલા વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વ શરીર માટે ખૂબ જ જરૂરી છે. 

ફ્રૂટ જ્યૂસને ખાલી પેટ પીવુ ભલે ફાયદાકરક હોય પરંતુ જો તેનુ સેવન સારી રીતે અને યોગ્ય માત્રામાં ન કરવામાં આવે તો આમ કરવું નુકસાન પણ પહોંચાડી શકે છે. અમે તમને કંઈક એવી જ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખાલી પેટ સવારે જ્યુસ પીવા સાથે જોડાયેલી છે. 

એસિડિટી 
નિષ્ણાંતોનું કહેવું છે કે ખાલી પેટે ખાટ્ટા ફળ જેવા કે સંતરા, દ્રાક્ષ અને મોસંબી જેવા ફ્રૂટ્સના જ્યુસ ન પીવા જોઈએ. હકીકતે રાતના ડિનર અને સવારના બ્રેકફાસ્ટમાં લાંબો ગેપ હોય છે અને જો સવારની શરૂઆત આ પ્રકારના ફળોના જ્યુસથી કરવામાં આવે તો તેનાથી એસિડિટીની મુશ્કેલી થઈ શકે છે. તેમાં સાઈટ્રસની માત્રા વધારે હોય છે. આમ આ દરેક માટે હાનિકારક નથી. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે. 

પેટમાં દુખાવો 
ખાટ્ટા ફળોનો જ્યુસ ખાલી પેટે પીવાના કારણે પેટમાં દુખાવો પણ થઈ શકે છે. ફળોમાં રહેલા સાઈટ્રસ પેટના દુખાવાનું કારણ બની શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાના કારણે કબજીયાતની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતે તેમાં રહેલા ફાઈબર જો વધુ માત્રામાં પેટમાં જાય તો પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થઈ શકે છે. સાથે જ પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. 

ઠંડા જ્યુસ ન પિવો 
જો તમે જ્યુસને ઠંડા કરીને પીવાનું પસંદ કરો છો તો ખાલી પેટે એવી ભુલન કરો. આમ કરવાથી તમારા મ્યુકસ મેમ્બ્રેનને નુકસાન પહોંચી શકે છે. જો આ પ્રભાવિત થાય તો તેના કારણે પાચન તંત્ર સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. તમે સવારે ખાલી પેટ ગરમ પાણી અથવા હુંફાળુ પાણી પી શકો છો. કારણ કે આ રીત તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ