બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / keep these 5 apps in your mobile phone will be helpful in emergency

ફાયદાની વાત / ઘરે બેઠાં મિનિટોમાં પતાવો કલાકોનું કામ, બસ મોબાઇલમાં ડાઉનલોડ કરી લો આ Apps, ઇમરજન્સીમાં થશે હેલ્પફૂલ

Arohi

Last Updated: 12:02 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Useful App For Mobile: મોબાઈલમાં અમુક એપ્સ રાખવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ એપ્સમાં તમે પોતાના ડોક્યુમેન્ટ્સ સંભાળીને રાખી શકો છો સાથે જ અભ્યાસ કરવાની સાથે સરકારી કામ ઘરે બેસીને પણ કરી શકો છો.

  • મોબાઈલમાં જરૂર રાખો આ એપ્સ 
  • ચપટી વગાડતા થઈ જશે તમારા અમુક કામ 
  • જાણો આવી Useful App વિશે

ગુગલ પ્લે સ્ટોર પર ઘણી એવી એપ્સ છે જેનાથી તમે પોતાના કામને સરળતાથી કરી શકો છો. તેમાં ડોક્યુમેન્ટ સંભાળીને રાખવાની સાથે ઘણા સરકારી કામ ઘરે બેઠા કરી શકો છો. જો તમે પણ હજુ સુધી આ એપ્સને ડાઉનલોડ નથી કરી તો તેના ફાયદા જાણ્યા બાદ જરૂર કરી લેશો.

DigiLocker
DigiLocker એક એવી એપ છે જે બધાને પોતાના ફોનમાં ડાઉનલોડ કરવી જોઈએ. જો તમે પણ તેને ડાઉનલોડ નથી કરી તો કરી લો. DigiLockerમાં કોઈ પણ ડોક્યુમેન્ટને સેવ કરી રાખી શકાય છે. સરકારી કામ ઉપરાંત પ્રાઈવેટ કામ માટે પણ આ એપથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી ઉપયોગ કરી શકાય છે. આ એપમાં ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, 10th અને 12thની માર્કશિટ સેવ કરીને રાખો. 

Umang App
Umang Appથી ઘણા સરકારી કામ કરવાની સાથે જ પીએફ ખાતા ડાઉનલોડ કરવા સરળ છે. તેમાં હેલ્થ, ફાઈનાન્સ, ટ્રાન્સોર્ટ, PayGov, આધાર કાર્ડ અને હાઉસિંગની સાથે રોજગાર વિશે જાણકારી મળે છે. 

mParivahan
આ એપથી ડ્રાઈવિંગ લાયસમ્સ માટે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો. તેની સાથે જ ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ, એડ્રેસ ચેન્જ, RC ટ્રાન્સફર સાથે જોડાયેલી જાણકારી લીધા બાદ ફેરફાર પણ કરી શકો છો. 

Learning Apps
મોટાભાગે લોકો સ્માર્ટફોનને પોતાની સાથે રાખે છે. પુસ્તકના મુકાબલે તેને ગમે ત્યાં લઈ જવું સરળ છે. તમે સ્માર્ટફોનમાં લર્નિંગ એપ્સ ડાઉનલોડ કરી ગમે ત્યારે અભ્યાસ કરી શકો છો. Duolingo, Udemy, Unacademy અને ખાન એકેડેમીમાં ઘણા ફ્રી કોર્સ ઉપલબ્ધ છે. 

Job Apps 
તમારી પાસે જો નોકરી નથી તો સ્માર્ટફોનમાં જોબ એપ્સ જરૂર ડાઉનલોડ કરો. LinkedIn, Indeed, Nukri Dot Com,ની સાથે ઘણી એવી એપ્સ છે જેનાથી ઘરે બેઠા નોકરીની તલાશ કરી શકાય છે. પેડ વર્ઝન લેવા પર યુઝર્સસ માટે ખાસ ફીચર્સ અનલોક થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ