બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Keep these 2 things in your locker, it will slowly attract the money towards you

વાસ્તુ ટિપ્સ / ઘરની તિજોરીમાં શાંતિથી મૂકી દો આ બે વસ્તુઓ, ચુંબકની જેમ ખેંચાઇને આવશે પૈસા, છલકાઈ જશે લૉકર

Vaidehi

Last Updated: 05:03 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવાથી ધન આપણી તરફ આકર્ષાય છે અને ધીમે-ધીમે સંપત્તિમાં વધારો થવા માંડે છે.

  • વાસ્તુશાસ્ત્રમાં આપેલા છે ધન સંબંધિત ઉપાય
  • તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવી અતિ શુભ
  • ધનનાં આકર્ષણ માટે આ ઉપાય કરવો જોઈએ

દરેક માણસ ઈચ્છે છે કે તેની તિજોરી હંમેશા પૈસાથી છલકતી રહે. આજે સૌકોઈ વધુને વધુ ધન પોતાની તરફ ખેંચાઈ આવે એ માટે મહેનત કરતો હોય છે. તેવામાં વાસ્તુશાસ્ત્રમાં ધનને આકર્ષવાનો ઉપાય આપેલો છે. તિજોરીમાં જો આ 2 વસ્તુ રાખી દેવામાં આવે તો તમે રાતોરાત પૈસા કમાવી શકો છો. તમારું પણ નસીબ ચમકી શકે છે.

હળદરની ગાંઠ રાખવી
તિજોરીની અંદર હળદરની ગાંઠ રાખવું શુભકારી માનવામાં આવે છે. તેનાથી ઘર પર ક્યારે પૈસા સંબંધિત મુશ્કેલીઓ આવતી નથી. આ હળદરની ગાંઠને લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખવું.

ચાંદીનો સિક્કો
તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખવો જોઈએ. આ ઉપાય અતિ શુભકારી માનવામાં આવે છે. 

લક્ષ્મી માંનો ફોટો
તમે તિજોરીમાં બેઠેલા લક્ષ્મીજીનો ફોટો પણ મુકી શકો છો. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.જો તમે આ ચીજોને તિજોરીમાં રાખો છો તો તમારું નસીબ પણ ચમકી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ