બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif airport video viral when stopped airport security vicky kaushal

વાયરલ / કૈટરીના કૈફ જેવી મોટા ગજાની હિરોઈન આવું કરી બેઠી, એરપોર્ટ પરનો વીડિયો થયો વાયરલ

Kishor

Last Updated: 12:11 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરિના કૈફ અને વિકી કૌશલનો એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ દરમિયાન બન્નેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • કેટરિના કૈફ અને વિકી કૌશલનો એરપોર્ટ પરનો વીડિયો વાયરલ
  • આઈડી બતાવ્યા વગર એરપોર્ટ પર ગયેલ કેટરિનાને સુરક્ષાકર્મીઓએ ફરી બોલાવી
  • વીડિયો માનવ મંગલાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

બોલિવૂડના ખ્યાતનામ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફ ઘણી વખત લાઈમલાઈટનો હિસ્સો બનતા હોય છે. તેવામાં પરિવાર સાથે ક્રિસમસ પાર્ટીની મજા માણ્યા બાદ બને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેમાં આઈ બતાવ્યા વગર એરપોર્ટ પર ગયેલ કેટરિનાને આઈડી ચેક કરવવા સુરક્ષાકર્મીઓએ ફરી વખત બોલાવી હતી જેનો  વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

માનવ મંગલાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો


કેટરિના કૈફ અને વિકી કૌશલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો માનવ મંગલાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે વીડિયોમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ બંને એરપોર્ટ પર સાથે જોવા મળે છે. કેટરિના કૈફ રંગીન પ્રિન્ટેડ નાઈટ સૂટમાં અને વિકી કૌશલનો જીન્સ અને સફેદ શર્ટમાં દેખાઈ રહ્યો છે.

કેટરીના આઈડી ચેકિંગ માટે રોકાઈ ન હતી

વાઇરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર કેટરીના અને વિકી બંને એરપોર્ટની અંદર જવા તરફ આગળ વધે છે. જેમાં વિકી કૌશલ તેનું આઈડી ચેક કરાવવા માટે એન્ટ્રી ગેટ પર રોકાયો હતો. જયારે કેટરિના પોતાનું આઈડી ચેક કર્યા વગર એરપોર્ટની અંદર જતી હોવાનું વીડિયોમાં જણાઇ રહ્યું છે. જે બાદ એન્ટ્રી ગેટ પર હાજર સુરક્ષાકર્મીઓએ કેટરીનાને પાછી બોલાવતા કેટરિના તરત જ બહાર આવે છે, ત્યારપછી તપાસ પ્રક્રિયા પૂરી થાય છે, પછી કેટરીના અને વિકી એરપોર્ટની અંદર જાય છે. ઉલ્લેખનીય છે કે, બંનેએ ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા, જ્યારે ત્યારથી બંને લાઈમલાઈટમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ