બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / karnataka HC said not having sex is cruelty under hindu marriage act but not in IPC

દેશ / લગ્ન બાદ શારીરિક સંબંધ ન બનાવવા હિન્દુ મેરેજ એક્ટ મુજબ ક્રૂરતા: હાઇકોર્ટે જુઓ શા માટે કહ્યું આવું

Vaidehi

Last Updated: 12:12 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCએ કહ્યું કે લગ્ન બાદ પતિની તરફથી શારીરિક સંબંધ બનાવવાથી ઈનકાર કરવું એક IPC કલમ 498A અંતર્ગત ગૂનો નથી પરંતુ હિન્દૂ મેરેજ એક્ટ 1995 અંતર્ગત આ ક્રૂરતા છે.

  • કર્ણાટક HCએ સુનાવણી બાદ પત્નીની અરજી ફગાવી
  • શારીરિક સંબંધ ન બનાવવાને લીધે પતિ પર કેસ કરવામાં આવ્યો હતો
  • કોર્ટે કહ્યું IPC કલમ 498A અંતર્ગત આ કોઈ ગૂનો નથી

કર્ણાટક હાઈકોર્ટે પોતાનાં એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે લગ્ન બાદ પતિની તરફથી શારીરિક સંબંધ બનાવવાથી ઈનકાર કરવું એક IPC કલમ 498A અંતર્ગત ગૂનો નથી પરંતુ  હિન્દૂ મેરેજ એક્ટ 1995 અંતર્ગત આ ક્રૂરતા છે.  આ સાથે જ હાઈકોર્ટે પતિ અને તેના માતા-પિતાની સામે પત્ની તરફથી 2020માં દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી.

'પ્રેમ ક્યારેય પણ શારીરિક સંબંધ પર નથી થતો '
માહિતી અનુસાર પતિએ દહેજ અધિનિયમ 1961ની કલમ 4 અને IPCની કલમ 498Aની અંતર્ગત પોતાનાં અને પોતાના પરિવારની સામે પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે' અરજદારની સામે માત્ર એટલો આરોપ છે કે તે કોઈ આધ્યાત્મિક વિચારસરણીને માને છે અને તેનું માનવું છે કે પ્રેમ ક્યારેય પણ શારીરિક સંબંધ પર નથી થતો તે આત્મા સાથે આત્માનાં મિલનનો હોવો જોઈએ.'\

'પતિ  શારીરિક સંબંધ બનાવવાનો ઈરાદો નહોતો રાખતો'
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે' તે (પતિ) ક્યારેય પણ પોતાની પત્નીની સાથે શારીરિક સંબંધ બનાવવાનો ઈરાદો નહોતો રાખતો. જે નિશ્ચિત ધોરણે હિન્દૂ મેરેજ એક્ટની કલમ 12(1) અંતર્ગત ક્રૂરતામાં આવે છે પરંતુ તે IPCની કલમ 498A અંતર્ગત એ ક્રૂરતા નથી.' આ સાથે તેમણે કહ્યું કે 'આરોપ અને ચાર્જશીટમાં એવી કોઈપણ ઘટના કે તથ્ય નથી જે આ IPCની કલમ અંતર્ગત ક્રૂરતા સાબિત કરી શકે.'કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટિસે કહ્યું કે છૂટાછેડા માટે ફેમિલી કોર્ટે શારીરિક સંબંધ ન બનાવવાની બાબતને ક્રૂરતા માની. આ આધાર પર ગુનાહિત કાર્યવાહી ચાલુ રાખવાની પરવાનગી ઉત્પીડન કહેવાય અને તેનાથી કાયદાનો દુરુપયોગ પણ થશે.

શું છે મામલો?
આ કપલનાં લગ્ન ડિસેમ્બર 2019માં થયાં હતાં. પરંતુ લગ્નનાં 28 દિવસોમાં જ પત્નીએ પોતાનું સાસરું છોડી દીધઉં. પત્નીની તરફથી 5 ફેબ્રુઆરી 2020નાં IPCની કલમ 498A અને Dowry Prohibition Act અંતર્ગત પતિ અને પરિવારની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે જ તેણે હિંદૂ મેરેજ એક્ટ અંતર્ગત લગ્નને રદ કરવાની માંગ કરતો કેસ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ