બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut comment on Karan Johar said, 'Chacha Chaudhary insulted me if I could not speak English and now..'

ગપશપ / કંગના રનૌતે કરણ જોહરને કહ્યો'ચાચા ચૌધરી', બોલી- 'અંગ્રેજી ન બોલી શકતી તો મને અપમાનિત કરતાં અને હવે..'

Megha

Last Updated: 10:48 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહરની કવિતા પર કંગના રનૌત પ્રતિક્રિયા આપતા બોલી કે ચાચા ચૌધરી અને નેપોટીઝમ માફિયા નેશનલ ટેલિવિઝન પર મારું અપમાન અને બુલી કરતાં હતા કારણ કે હું અંગ્રેજી બોલી શકતી ન હતી

  • કરણ જોહરની કવિતા પર કંગના રનૌતની પ્રતિક્રિયા
  • કંગનાએ કરણ જોહરને કહ્યું ચાચા ચૌધરી
  • નેપોટીઝમ માફિયા નેશનલ ટેલિવિઝન પર મારું અપમાન કરતાં 

બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરે તાજેતરમાં Instagram પર એક રહસ્યમય રીતે અલગ પોસ્ટ કરી હતી તો એ જોયા બાદ ચાહકો જાણતા હતા કે કંગના રનૌતની પ્રતિક્રિયા પણ ટૂંક સમયમાં આવવાની છે અને ચાહકોનું એ અનુમાન સાચું પડ્યું છે. જણાવી દઈએ કે કંગના રનૌતે કરણ જોહરની ઇન્સ્ટાસ્ટોરીના સ્ક્રીનશોટ સાથે સાથે તેના વિચારો પણ શેર કરી દીધા છે. 

થોડા દિવસ પહેલા કરણ જોહરે એક કવિતા લખી હતી કે તેના પર આરોપ લગાવનારા ગમે તેટલી બ્લેમ-ગેમ રમે પણ તેનું કર્મ તેની અંતિમ જીત છે.કરણે લખ્યું હતું કે.. 

કંગનાએ કરણ જોહરને કહ્યું ચાચા ચૌધરી
હવે કંગના રનૌતે આ સ્ક્રીનશૉટ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે અને તેનો જવાબ પણ લખ્યો છે. જણાવી દઈએ કે કંગના રનૌતે તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું, "એક સમય હતો જ્યારે ચાચા ચૌધરી અને નેપોટીઝમ માફિયા નેશનલ ટેલિવિઝન પર મારું અપમાન અને બુલી કરતાં હતા કારણ કે હું અંગ્રેજી બોલી શકતી ન હતી. આજે  એમની હિંદી જોઇને મને વિચાર આવ્યો કે હાલ તો ફક્ત તમારી હિન્દી જ સુધરી છે, આગળ-આગળ જુઓ કે શું થાય છે!.. '

પ્રિયંકા ચોપરા વિશે પણ કંગનાએ આપી હતી પ્રતિક્રિયા
મહત્વનું છે કે જ્યાં એક તરફ જ્યાં કંગના રનૌત પોતાને આઉટસાઇડર ગણાવે છે, તો બીજી તરફ તે શરૂઆતથી જ દાવો કરતી રહી છે કે કરણ જોહર બોલિવૂડમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપે છે.કંગના રનૌત અને કરણ જોહર વચ્ચે છેલ્લા ઘણા સમયથી શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે અને હાલમાં જ જ્યારે પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડવાનું કારણ જણાવ્યું તો કંગના રનૌતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ