બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Kajol starrer hotstar specials the trial pyaar kaanoon dhokha official trailer

The Trial Trailer / પતિને લાગી સેક્સની બુરી લત, છોડાવવા મેદાને પડી કાજોલ, ડેબ્યૂ વેબ સીરિઝનું ટ્રેલર થયું લોન્ચ

Bijal Vyas

Last Updated: 11:43 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14 જુલાઇએ રિલીઝ થવા જઇ રહી છે વેબ સિરીઝ The Trial: Pyaar Kaanoon Dhokha ની સાથે કાજોલ ઓટીટીની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

  • કાજોલની ડેબ્યુ વેબ સિરીઝ 'ધ ટ્રાયલ - પ્યાર કાનૂન ધોકા'નું ટ્રેલર થયુ લોન્ચ 
  • પતિ રિશ્વતમાં સેક્શુઅલ ફેવર લે છે અને બધી પ્રોપર્ટી જપ્ત 
  • આ સીરિઝે ફિલ્મ 'એતરાઝ' ના પ્લોટની યાદ અપાવી 

The Trial Trailer:'જ્યારે કોઈ ભૂલ વારંવાર થાય છે, ત્યારે તે ભૂલ ગુનો બની જાય છે', કાજોલની ડેબ્યુ વેબ સીરિઝ 'ધ ટ્રાયલ - પ્યાર કાનૂન ધોકા'નું ટ્રેલર આ ડાયલોગથી શરૂ થાય છે. આ સીરિઝ સાથે કાજોલ OTTની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. 12 જૂનના રોજ રીલિઝ થયેલા આ ટ્રેલરમાં કાજોલે તેની દમદાર એક્ટિંગ બતાવી છે.

ફિલ્મો પછી કાજોલ નાના પડદા એટલે કે OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કાજોલનો શો ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોખા હોટસ્ટાર પર રિલીઝ થઈ રહ્યો છે. ટ્રેલરમાં, કાજોલ તેના પતિ (એડિશનલ જજ જે રિશ્વતમાં સેક્શુઅલ ફેવર લે છે) ની હરકતોથી બરબાદ થઈ જાય છે અને પછી તે વકીલની પ્રેક્ટિસ ફરી શરૂ કરે છે.

પતિ રિશ્વતમાં સેક્શુઅલ ફેવર લે છે અને બધી પ્રોપર્ટી જપ્ત 
વાર્તા શાનદાર છે અને આ સીરિઝમાં કાજોલ એટલે કે નયોનિકા સેનગુપ્તાના પતિ અને એડિશનલ જજ રાજીવ સેનગુપ્તા (જીસુ સેનગુપ્તા) પતિના રોલમાં છે. બે મિનિટના આ ટ્રેલરમાં કાજોલના જીવનના ઘણા ઉતાર-ચઢાવ બતાવવામાં આવ્યા છે. પતિના હરકતોથી થયેલુ નુકસાન આખા પરિવારને ચૂકવવુ પડે છે અને તેમની તમામ મિલકત જપ્ત કરવામાં આવે છે. નયોનિકા આખરે તેના બાળકો માટે ફરીથી પોતાને ઊભી કરે છે.

આ સિરીઝે ફિલ્મ 'એતરાઝ' ના પ્લોટની યાદ અપાવી 
વકીલાતની આ દુનિયામાં ઝડપથી નાયોનિકા પોતાની ધાક જમાવી લે છે અને પછી આખરે તેની સામે તે કેસ આવે છે, જે તેના અતિતને કુરેજવા માટે પુરતો છે. કહાની થોડી-થોડી અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરની ફિલ્મ  'એતરાઝ' ના પ્લોટની યાદ અપાવે છે. હવે જોવાનું છે કે, શું ધ ટ્રાયલની કહાની ખરેખર એવી જ છે કે પછી તેમાં કોઇ અલગ ટ્વિસ્ટ છે. 

'ટ્રાયલ ફક્ત કોર્ટ રુમમાં નહીં પણ જીંદગીમાં પણ હોય છે'
ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14 જુલાઇએ રિલીઝ થવા જઇ રહી છે વેબ સિરીઝ The Trial: Pyaar Kaanoon Dhokha ની સાથે કાજોલ ઓટીટીની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ ટ્રેલર લોન્ચ કરતા લખવામાં આવ્યું છે કે, 'ટ્રાયલ ફક્ત કોર્ટ રુમમાં નહીં પણ જીંદગીમાં પણ હોય છે, જુઓ નાયોનિકા સેન ગુપ્તાની લાઇફના સૌથી મુશ્કિલ ટ્રાયલ, જે 14 જુલાઇના રોજ રિલીઝ થશે'.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ