બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Kailash Vijayvargiya Controversial Comment

ટિપ્પણી / 'યોગ્ય કપડાં ન પહેરતી છોકરીઓ લાગે છે શૂર્પણખા', ભાજપ નેતાનું વિવાદિત નિવેદન, જુઓ VIDEO

Dinesh

Last Updated: 09:41 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર નીકળે છે કે થપ્પડ મારવાનું મન થાય

  • કૈલાશ વિજયવર્ગીયનું વિવાદાસ્પદ નિવેદન
  • 'ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો'
  • 'કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે'


ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તેમનો હનુમાન જ્યંતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે, તેમણે કહ્યું કે, કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે. 

કૈલાશ વિજયવર્ગીયનની વિવાદાસ્પદ ટિપ્પણી
જે વીડિયોમાં કૈલાશ કહે છે કે, હું ક્યારેક જોઉં છું કે, 'આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું, ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે, બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે, ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું. છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનો સ્વરૂપ જ નથી દેખાતો. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે, ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો, હું ચિંતિત છું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ