બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Jhansi bride puts unique conditions in front of groom at the time of Vidaay

વિચિત્ર બનાવ! / આવું કરવાનું કહે તો કોણ ઊભું રહે ! વિદાય સમયે દુલ્હને મૂકી 3 શરત, પરણ્યા વગર પાછો આવ્યો દૂલ્હો

Vaidehi

Last Updated: 06:27 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલ્હને વિદાયના સમયે દુલ્હા પાસે એવી 3 શરત રાખી જે સાંભળીને વરરાજા દુલ્હનને લીધા વગર જ પાછા વળી ગયાં. જાણો સમગ્ર મામલો.

  • દુલ્હને વિદાય વેળાએ રાખી વિચિત્ર શરતો
  • શરતો સાંભળી વરરાજા અને પરિવાર ચોંકી ઉઠ્યાં
  • દુલ્હનને લીધા વગર જ દુલ્હો અને જાનૈયાઓ પાછા વળ્યાં

આ મામલો છે ઝાંસીનાં બરુઆસાગર વિસ્તારનો છે. અહીં આ દુલ્હન લગ્ન તો કરવા ઈચ્છે છે પરંતુ વિચિત્ર શરતોની સાથે! બરુઆસાગરનાં રહેનારાં માનવેંદ્રનાં લગ્ન ગુરસરાંયની રહેનારી છોકરી સાથે નક્કી થયાં હતાં. આ લગ્ન 6 જૂનનાં રોજ એક મેરેજ હોલમાં થયાં.  લગ્નની તમામ રસમો પૂર્ણ થઈ. જ્યારે 7 જૂનનાં સવારે તમામ લોકો છોકરીની વિદાયની રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે દુલ્હને દુલ્હાની સામે એવી 3 વિચિત્ર શરત રાખી જે સાંભળીને દુલ્હો પત્નીને લીધા વગર જ જાનૈયાઓ સાથે પાછો પોતાનાં ગામ ચાલ્યો ગયો.

આ હતી 3 વિચિત્ર શરતો
દુલ્હનની પહેલી શરત હતી કે 'દુલ્હો તેની સાથે ક્યારેય પણ શારીરિક સંબંધ નહીં બનાવે. બીજી શરત હતી કે દુલ્હનની નાની બહેન પણ તેની સાથે જ રહેશે. અને ત્રીજી શરત હતી કે તેનાં લાડકા પિતા તેને મળવા સાસરે ગમે ત્યારે આવી શકશે.' છોકરાનાં પરિવારે આ શરતો માનવાથી ઈનકાર કર્યો જેથી છોકરીનાં પરિવારે વિદાય થવા ન દીધી. જેથી દુલ્હો દુલ્હન લીધા વિના જ પાછો વળ્યો.

દાગીના લઈને દુલ્હન ફરાર
દુલ્હાનાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં દુલ્હન પર આરોપ મૂક્યો કે તેમને ઠગવામાં આવ્યાં છે. આ લગ્નમાં આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 3-4 લાખનાં દાગીના આપવામાં આવ્યાં છે જેને દુલ્હન અને તેનો લાડકા પિતા લઈને ફરાર થઈ ગયાં છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે તેઓ બંને પક્ષને સાથે બેસાડી આ અંગે વાતચીત કરશે.

દોઢ વર્ષ પહેલા નક્કી થયાં હતાં લગ્ન
વરરાજા માનવેંદ્રે જણાવ્યું કે તેમણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ છે. દોઢ વર્ષ પહેલાં છોકરીની માતા તેમના ઘરે માંગુ લઈને આવી હતી. વાતચીત બાદ લગ્ન ફાઈનલ થયાં હતાં. આ બાદ છોકરી સાથે તેની ફોન પર વાતચીત થવા લાગી. થોડા જ દિવસો બાદ છોકરીએ તેનો નંબર બ્લોક કરી દીધો  અને આ વાત છોકરાએ પોતાના પરિવારજનોને જણાવી. પરંતુ  ઘરવાળા લોકોએ કહ્યું કે લગ્ન બાદ બધું સારું થઈ જશે. 

6 જૂનનાં રોજ લગ્નનાં દિવસે છોકરાને બધું સામાન્ય લાગી રહ્યું હતું. છોકરીવાળાઓમાં દુલ્હન, તેની નાની બહેન, લાડકા પિતા અને તેમના 10 સંબંધીઓ જ હતાં. માહિતી અનુસાર દુલ્હનની 3 બહેનો છે. મોટી બહેને લગ્ન કરી લીધાં છે. પરંતુ તેના લગ્નમાં મોટી બહેન, માતા અને નાનો ભાઈ કોઈ ન આવ્યું. લાડકા પિતાએ કન્યાદાન કર્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ