બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / jawan trailer out shah rukh khan film watch video

આતુરતાનો અંત / Jawan Trailer Release : એક્શન, ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ જવાનનું ટ્રેલર, SRKની એન્ટ્રી જોઈ હોશ ઉડી જશે

Arohi

Last Updated: 01:15 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan Trailer Out: શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને રિલીઝ થવામાં હવે એક અઠવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.

  • ફેંસની આતુરતાનો આવ્યો અંત
  • ફિલ્મ 'જવાન'નું ટ્રેલર થયુ રિલીઝ
  • શાહરૂખની ફિલ્મની ફેંસ જોઈ રહ્યા છે રાહ

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને રિલીઝ થવામાં એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. 31 ઓગસ્ટ એટલે કે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. તેમના ફેંસ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. મહત્વનું છે કે આ વર્ષે શાહરૂખની આવેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂંમ મચાવી હતી. 

ટ્રેલર આવ્યું સામે 
2 મિનિટ 47 સેકેન્ડના આ ટ્રેલરમાં ફેંસને એક્શન, ડ્રામા અને રોમાંસનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે. ટ્રેલરની શરૂઆત શાહરૂખના ધાંસૂ ડાયલોગ સાથે થાય છે. ત્યાર બાદ તે ઘણા અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. 

શાહરૂખ ખાને પણ જવાન મૂવીને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. સાથે જ 7 સપ્ટેમ્બર 2023એ ફિલ્મ દુનિયાભરમાં હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ