બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jammu and Kashmir: Army kills 3 militants in Kulgam, one jawan injured in Anantnag

ઠાર માર્યા / જમ્મુ કાશ્મીરઃ કુલગામ અને અનંતનાગમાં સેનાએ 6 આતંકવાદીઓને વીંધી નાખ્યા, એક જવાન ઇજાગ્રસ્ત

Mehul

Last Updated: 09:20 AM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ચાલતી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર.. અનંતનાગમાં અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ.

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ
  • સેનાનો એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત,સારવાર હેઠળ 
  • આતંકીઓ સાથે હજુ પણ ચાલી રહી છે અથડામણ  

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયો છે.બીજી તરફ કુલગામમાં ચાલતી અથડામણમાં સુરક્ષા જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. 

કાશ્મીરના વિસ્તાર અનંતનાગમાં સેનાના સુરક્ષા કર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.અથડામણમાં પોલીસના એક જવાને ગોળી વાગી છે,જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે. કહેવાય છે કે, સેનાના જવાનોના વ્યૂહમાં એક બે આતંકીઓ ઘેરાયા છે. 

પોલીસને નૌગામ શાહાબાદ વિસ્તારમાં આતંક્વાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ, પોલીસ, સેના અને CRPFની સંયુકત ટીમે વિસ્તારને ઘેરાબંધી કરી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ.અને વળતા જવાબથી અથડામણ શરુ થઇ.

બીજી તરફ કુલગામનાં મીરહામામાં સુરક્ષાદળોને આતંકવાદીઓની સૂચના મળતા તલાશી અભિયાન શરુ કરાયું હતું.જેમાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરુ કર્યું હતું. વળતા પ્રહારથી શરુ થયેલી અથડામણમાં જવાનોએ ત્રણ આતંકવાદીઓને વીંધી નાખ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓને હજુ સુધી ઓળખ થઇ શકી નથી.હજુ પણ 'ઓપરેશન'ચાલી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ