બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jai Ranchod Makhan Chor Celebration In Dakor

ડાકોર / ફાગણી પૂનમ ને લઈ ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ડાકોરના ગુંજી ઊઠ્યા માર્ગ, જુઓ દ્રશ્યો

ParthB

Last Updated: 01:46 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાગણી પૂનમ ના મેળો લઈ ડાકોર તરફ પદયાત્રીઓ શરૂ થઈ ગયા છે. ત્યારે ડાકોર દર્શન માટે પદયાત્રીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • ડાકોર દર્શન માટે પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ 
  • સરસપુરના સંઘનું વાજતે ગાજતે ડાકોર પ્રયાણ 
  • ફાગળી પૂનમે રણછોડરાયજીના દર્શનનું મહત્વ

ડાકોર દર્શન માટે પદયાત્રીઓમાં અનોખો ઉત્સાહ 

ડાકોરમાં ફાગણી પૂનમ ના મેળાને લઈને પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ, જય ડાકોરના નાદથી સૌ કોઈ ડાકોર જવા નીક્ળી રહ્યાં છે. ત્યારે  અમદાવાદના સરસપુરના સંઘનું ઢોલ નગારા સાથે વાગતે ગાજતે ડાકોર તરફ પ્રયાણ શરૂ કર્યો છે.જેમાં મોટી સખ્યામાં ભક્તો  જોડાયા છે. આમ હાલ ડાકોરના માર્ગો શ્રધ્ધાનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. 

ભક્તો માટે ઉભા કરાયા સેવા કેન્દ્ર

ડાકોર તરફ પગપાળા જતા ભક્તોનો અવિરત પ્રવાહને ધ્યાને લઈને ACBના પૂર્વ ઉપાધ્યક્ષ વિમલ ઉપાધ્યાયે સેવા કેન્દ્ર ઉભુ કર્યુ છે.તેમણે જણાવ્યું હતું કે, આ સેવા કેન્દ્રમાં ભોજન યાત્રીઓ માટે રહેવા જમવાની સુવિધા પણ કરાઈ છે. અત્યાર સુધી સવા લાખ ઉપરાંત પદયાત્રીઓને ભોજન પીરસવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ સેવા કેન્દ્રનું સંત સમાજના પ્રમુખ નૌતમ સ્વામીએ મુક્યું ખુલ્લુ મુક્યું હતું. 
 
જય રણછોડ માખણચોરના નાદ સાથે ડાકોર ગુંજી ઉઠ્યું

રાજ્યભરમાંથી  ભક્તો પદયાત્રા કરે છે. પદયાત્રા માં ભક્તો ડાકોર પહોંચે છે. જય રણછોડના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. રાજા રણછોડજીનું ડાકોરનું મંદિર ઉત્સવોની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. ત્યારે ડાકોર જતા પદયાત્રીઓ માટે રસ્તામાં નાસ્તો જમવાની અને આરામની સેવા આપતા સેવા કેમ્પો શરુ થયા છે. નોંધનીય છે કે, ડાકોરનો ફાગણી ઉત્સવ ફાગણ સુદ અગિયારસથી ફાગણી પૂનમ સુધી ઉજવાતો ઉત્સવ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ