બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / 'It's a shame, he might have been misguided,' Chotu Vasava said on son Mahesh Vasava's move to BJP

રાજનીતિ / 'એ નાસમજ છે, તેને મિસગાઇડ કર્યો હોઇ શકે છે, પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જવાની વાત પર બોલ્યા છોટુ વસાવા

Vishal Dave

Last Updated: 05:05 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટુ વસાવાએ તેમની પાસેથી જ રાજકારણ શીખીને અન્ય પાર્ટીમાં જતા લોકોને લઇને પણ વાત કરી તેમણે કહ્યું કે આ એવા લોકો છે જેમને સમાજ ન ગમતો હોય એવું હોઇ શકે

BTP અધ્યક્ષ છોટુ વસાવાએ તેમના પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવવાની વાતને લઇને કહ્યું છે કે તે ના  સમજ છે.. તેમણે કહ્યું કે ભાજપે તેને મિસગાઇડ કર્યો હોઇ શકે છે.. પરંતુ એટલું ચોક્કસ છે કે તેના ભાજપમાં જવાથી કે બીજી કોઇ પાર્ટીમાં જવાથી સમાજનું કંઇ ભલુ થાય ..તેમણે કહ્યું કે આ સમસ્યાનું નિવારણ અમે અમારી રીતે કરીશું કારણ કે આરએસએસ, કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને દેશ માટે સમસ્યાઓ ઉભી કરી છે. 

છોટુ વસાવાએ તેમની પાસેથી જ રાજકારણ શીખીને અન્ય પાર્ટીમાં જતા લોકોને લઇને પણ વાત કરી તેમણે કહ્યું કે આ એવા લોકો છે જેમને સમાજ ન ગમતો હોય એવું હોઇ શકે અથવા પછી તેમને કંઇ મેળવવાની લાલચ હોઇ શકે છે. 

આ પણ વાંચોઃ મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન 

તેમણે ફરીએકવાર ભાજપ પર નિશાન સાધ્યુ હતું.. તેમણે કહ્યું કે લોકોની સમસ્યા એમની એમ છે.. લોકોએ પોતાના સંવૈધાનિક પાવરનો ઉપયોગ કરીને ગ્રામસભાઓ ઉભી કરવી જોઇએ.. તેમણે કહ્યું કે માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ શહેરોમાં પણ ગામસભા બનાવી શકાય તેવી જોગવાઇ છે.. તેમણે કહ્યું કે આપણા લોકો સંવિધાન જાણતા નથી તેણે વધારે સમસ્યા ઉભી કરી છે., માટે લોકોએ સંવિધાન વાંચવુ જોઇએ સમજવું જોઇએ 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ