બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ishaan Kishan and Shubman Gill are seen dancing to the song 'Kar Baithi Sajna Bharosa'

વાયરલ / શુભમન ગિલને અલગ અંદાજમાં વિશ કર્યો બર્થ ડે, 'કર બૈઠી સજના ભરોસા'નો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 10:44 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલના 24 માં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામા ધોમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગિલ મિત્રો સાથે મસ્તી અને ડાન્સ કરી રહ્યો છે.

  • શુભમન ગિલનો 24 મો જન્મદિવસ
  • ગિલ મિત્ર સાથે મસ્તી અને ડાન્સ કરતો દેખાયો 
  • વીડિયો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ

ટૂંકાગાળામાં સૌથી વધુ લોકપ્રિયતા હાંસલ કરનાર ભારતીય ટીમના યુવા સ્ટાર ક્રિકેટર શુભમન ગિલથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આજે શુભમન ગિલનો 24 મો જન્મદિવસ જોવાથી તેમના માટે આ દિવસ ખૂબ ખાસ છે. શુભમન ગિલ માટે 23 વર્ષની ઉંમર ખૂબ જ લકી સાબિત થઈ છે. આવી સ્થિતિ વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામા ધોમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગિલ મિત્રો સાથે મસ્તી અને ડાન્સ કરી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sam (@__kabira__77)

વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચે ગાઢ મિત્રતા છે અને ચાહકો આ વાત સારી રીતે જાણે છે ત્યારે ઈશાન કિશને એશિયા કપ વચ્ચે મિત્ર ગિલને શાનદાર શુભકામના પાઠવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઈશાન કિશન અને શુભમન ગિલ 'કર બૈઠી સજના ભરોસા' ગીત પર ડાન્સ કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. ચાહકો આ વીડિયોમાં પોતપોતાનો ભાવ રજૂ કરી રહ્યા છે.


10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેં મેચ

શુભમન ગિલ અને ઈશાન કિશન બંનેના નામે બેવડી સદી નોંધાયેલી છે. શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ છે.એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને આગામી મેચ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે.ત્યારે તેમાં ગિલનું પ્રદર્શન સૌથી ધ્યાન ખેંચનારું સાબીત થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ