બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IPS Ravi Teja ordered to appear in court in Junagadh police driver's mysterious death case

આદેશ / ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ: IPS રવિ તેજાને તાત્કાલિક હાજર થવાનું ફરમાન, જાણો શું છે સમગ્ર કેસ

Kishor

Last Updated: 07:16 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મૃત્યુના મામલે કોર્ટે IPS રવિ તેજા સહિતનાઓને આવતીકાલે હાજર થવા હુકમ કર્યો છે.

  • જૂનાગઢ પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મૃત્યુનો મામલો
  • IPS રવિ તેજાને હાજર થવા HCનું ફરમાન
  • IPS રવિ તેજા જૂનાગઢ SP તરીકે હતા કાર્યરત

જૂનાગઢ પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટે IPS રવિ તેજાને તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે. પોલીસ ડ્રાઈવર બ્રિજેશ લાવડિયાની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર માર માર્યાના પણ નિશાન જોવા મળ્યા હતા.બાદમાં જૂનાગઢમાં પોલીસ સામે આક્ષેપો લાગ્યા હતા. મહત્ત્વનું છે કે અધિકારીઓની બેદરકારીના કારણે બનેલી ઘટનાની કોર્ટે ગંભીર નોંધ લઈ જવાબદારોની ઝાટકણી કાઢી છે. આ ઘટના બન્યાના 5 મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા કોર્ટે નારાજગી વ્યકત વ્યકત કરી હતી. 

હાઇકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી, શું હતી અરજી હાઈકોર્ટે શું કહ્યું જાણો |  Gujarat high court on congress Pela on local body election 2021

આરોપી અને તપાસ કરનાર એકજ હોય તો કેવી રીતે નિષ્પક્ષ તપાસ થશે?: HC

કોર્ટે એવું જણાવ્યું હતું કે આરોપી અને તપાસ કરનાર એક જ હોય તો કેવી રીતે નિષ્પક્ષ તપાસ થશે? કોર્ટેના જૂનાગઢ ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને પીઆઇ એમ.એમ.વાઢેરને આવતીકાલે સવારે 11 વાગ્યે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે.

શું હતો સમગ્ર કેસ?
જૂનાગઢ પોલીસ ડ્રાઇવર બ્રીજેશભાઇ લાવડિયાની વંથલી પોલીસ મથકની એક વાડીમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતકના શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી માર મારી તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા જન્મી હતી. જોકે આ દરમિયાન બ્રીજેશભાઇને ખૂબ માર મારવામાં આવ્યો હોવાની વાત તેઓએ પોતાના પુત્રને ફોન કરીને જણાવ્યું હતું. ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની વાત પણ કરી હતી. અને તારું તથા તારી માતાનું ધ્યાન રાખજે. એમ કહીને બ્રિજેશભાઈ ફોન કટ કર્યો હતો. આ પ્રકરણને લઈને મૃતકના પુત્રએ ન્યાયિક તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ