બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / | IPOs are coming in the stock market next week 4 The IPO will open for subscription

IPOની સિઝન / શેરબજારમાં કમાણી કરી લેવાનો અમુલ્ય અવસર, એક સામટા ખુલશે 4 IPO, આ કંપનીઓ છે મેદાનમાં

Kishor

Last Updated: 12:06 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા અઠવાડિયે શેરબજારમાં IPO આવી રહ્યા છે. 4 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેને લઈને રોકાણની તકો ઉપલબ્ધ થશે.

  • આવતા અઠવાડિયે IPO માંથી કમાણીની ઘણી તકો
  • 4- 4 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે

IPO માં રોકાણ કરીને પૈસા કમાવા માગતા લોકો માટે આવતા અઠવાડિયે કમાણીની ઘણી તકો મળી શકે છે.આવતા અઠવાડિયે શેરબજારમાં IPO આવી રહ્યા છે. જેમાં અકે બે નહીં પરંતુ 4- 4 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ 4 કંપનીઓ અર્બન એન્વિરો વેસ્ટ મેનેજમેન્ટ લિ., બિઝોટિક કોમર્શિયલ લિ., કોસ્મિક સીઆરએફ લિ. અને સેલ પોઈન્ટ લિ. નો સમાવેશ થાય છે.

વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યના કોર્પોરેશનો અને નગરપાલિકાઓને તેની સેવાઓ આપવામાં આવે છે.આ  કંપનીનો IPO 12 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકવામાં આવશે અને 14 જૂને બંધ થશે.,
 કંપનીએ શેરની કિંમત 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેને પરિણામે કંપની કુલ રૂ. 11.42 કરોડ ભેગા જેવના લક્ષ્ય સાથે કામ કરી રહી છે.

અર્બન યુનાઈટેડ
'અર્બન યુનાઈટેડ' નામની કંપની તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની બિજોટિક કોમર્શિયલનો આઈપીઓ સોમવારે, 12 જૂને બિડિંગ માટે ખુલશે અને 15 જૂને બંધ થશે. જેમાં શેરની કિંમત 175 રૂપિયા પ્રતિ શેર રખાઈ છે અને કંપની આઈપીઓમાંથી કુલ રૂ. 42.21 કરોડ એકત્ર કરવાનું આયોજન ધરાવે છે.


સેલિંગ પોઈન્ટ સેઇલ પોઇન્ટ (ઇન્ડિયા) લિમિટેડ
તે જ રીતે મલ્ટિબ્રાન્ડ રિટેલ સેલિંગ પોઈન્ટ સેઇલ પોઇન્ટ (ઇન્ડિયા) લિમિટેડનો પણ આઇપીઓ આગામી સમયમાં આવી રહયો છે.15 જૂને તેનો IPO લોન્ચ કરાયા બાદ  આ IPO 20 જૂને બંધ થશે. કંપનીએ ઈશ્યુ માટે 100 રૂપિયા પ્રતિ શેરના ભાવે પ્રાઇસ બેન્ડ રાખી સેલ પોઈન્ટ (ઈન્ડિયા) લિમિટેડ પ્રાઇમરી માર્કેટમાંથી રૂ. 50.34 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય ધરાવે છે. તથા કોસ્મિક CRF, જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓને કોલ-રોલ્ડ સ્ટેનલેસ સેક્શન સપ્લાય કરે છે, તે 14 જૂને તેનો IPO ખુલશે. બાદમાં 16મી જૂને બંધ થશે. કંપનીનો હેતુ IPO દ્વારા રૂ. 60.13 કરોડ એકત્ર કરવા શેરની કિંમત 314 થી 330 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ