બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IPL 2024: hardik Pandya is selected as a captain of mumbai Indians team

ક્રિકેટ / IPL 2024: હાર્દિક પંડ્યા બન્યો મુંબઇ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન, રોહિત શર્માની 10 વર્ષની સફર પર વિરામ

Vaidehi

Last Updated: 06:31 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયંસે હાર્દિક પંડ્યાને ટીમ કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા છેલ્લાં કેટલાક વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં હતાં.

  • IPL 2024ને લઈને મુંબઈ ઈન્ડિયંસે કર્યો બદલાવ
  • 10 વર્ષથી કેપ્ટન રહેલાં રોહિત શર્માને પદથી હટાવ્યાં
  • આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્શનશીપ કરશે હાર્દિક પંડ્યા

આઈપીએલ ફ્રેંચાઈઝી મુંબઈ ઈન્ડિયંસે હાર્દિક પંડ્યાને આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા મોટી ડીલ કરી છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમે આઈપીએલ મિની નીલામી પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. નીલામી 19 ડિસેમ્બરનાં થવાની છે.

લીડરશીપમાં મોટો ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત ટાઈટલ જીત્યું છે. હવે મુંબઈ ઈંન્ડિયંસે આજે 2024ની સીરીઝ માટે લીડરશીપ ગ્રુપમાં ફેરફાર કર્યો છે. સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશીપનાં પદથી હટાવ્યું છે જ્યારે હાર્દિકને એ પદ સોંપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ