બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 ravindra jadeja says dhoni fan will pray for my wicket if a bat higher

IPL 2023 / ધોની ફેન્સની બીકે ઉપર બેટિંગ કરવા નથી આવતો રવીન્દ્ર જાડેજા? કર્યો મોટો ખુલાસો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:42 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Ravindra Jadeja: ગઈકાલની મેચ બાદ મુરલી કાર્તિકે જાડેજાને કેટલાક સવાલ કર્યા હતા. જેના જાડેજાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યા.

  • રવિન્દ્ર જાડેજાએ રમી શાનદાર ઈનિંગ 
  • દિલ્હીના બોલરોને ચોંકાવ્યા 
  • મેચ બાદ કાર્તિકના સવાલોના આપ્યા જવાબ 

10 મે એ ચેપોકની વિકેટ પર રવિન્દ્ર જાડેજાએ દિલ્હીના બોલરોને ચોંકાવી દીધી અને મેચના બાદ કહી પણ દીધુ કે તેમને ખૂબ જ મજા આવી અને એવી વિકેટ દરેક વખતે મલતી રહે. મેચના બાદ મુરલી કાર્તિકે જ્યારે આ વિશે સવાલ કર્યો તો રવિન્દ્ર જાડેજાએ કહ્યું-

"બિલકુલ. હું તો ઈચ્છું છું કે સાતે સાત મેચમાં આવો મોકો મળે અને અત્યાર સુધી જે છ મેચ રમી છે તેમાં આવી જ વિકેટ હતી અને એક સ્પિનરના રૂપમાં સારૂ લાગે છે. જો બોલ રોકાઈ રહે છે કે સ્પિન થઈ રહી છે તો સારૂ તો લાગે જ છે. લાગે છે કે ચલો આજે ટીમ માટે કંઈક સ્પેશિયલ કરવાનો મોકો મળ્યો."

કાર્તિકે જાડેજાને બીજો સવાલ સીઝન સાથે જોડાયેલો કર્યો. તેમણે કહ્યું કે આ સીઝન બોલર્સને મુશ્કેલી થઈ રહી છે. પરંતુ તમારી વચ્ચેની ઓવર્સમાં સારી બોલિંગ કરી છે. તેના માટે શું અલગ કર્યું, જવાબમાં જાડેજાએ કહ્યું-

"કારણ કે અહીં અમે પ્રેક્ટિસ કરી છે. તો અમને આઈડિયા છે કે લેંથ અને પેસ શું રાખવાની હોય છે. ત્યાં જ એક એડવાન્ટેજ છે. જે હવે ટીમ આવે છે તેમને સેટ થવામાં ટાઈમ લાગે છે. એક જ મેચ હોય છે. તો એજ વાત છે કે અમે હોમ એડવાન્ટેજનો સારી રીતે ફાયદો ઉઠાવીએ છીએ. જે પણ સ્પિનર્સ છે. મોઈન ભાઈ, તીક્ષણા બધાને ખબર છે કે કઈ કઈ લેન્થ નાખવાની છે. એક ટીમના રૂપમાં બધા લોકો પોતાનું કામ કરી રહ્યા છે."

ત્યાર બાદ જાડેજાને તેમની બેટિંગ પર સવાલ કરવામાં આવ્યો. પુછવામાં આવ્યું કે આ વખતે તેમણે વધારે બેટિંગ મળી નથી રહી પરંતુ એક વખત તેમણે લોવર ઓર્ડરમાં ખૂબ રન બનાવ્યા હતા. શું હાલ તેમનું મન કરે છે કે તે પણ ઉપર જઈને બેટિંગ કરે. જવાબમાં જાડેજાએ કહ્યું-

"જુઓ હું નીચે જાઉ છું તો લોકો માહી ભાઈનું નામ લઈને બુમો પાડે છે. અને જ્યારે હું આગળ જાઉછું તો પછી તે આઉટ થવાનો વેઈટ કરશે. તો જે પણ છે બરાબર ચાલી રહ્યું છે. અત્યાર સુધી ટીમ જીતી રહી છે હું ખુશ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ