બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / ipl 2023 csk vs kkr ms dhoni autograph sunil gavaskar shirt gift signed memorabilia to rinku singh

IPL 2023 / VIDEO: સુનીલ ગાવસ્કર માહીનો ઓટોગ્રાફ લેવા દોડ્યા, ધોનીએ રિંકૂ સિંહને સામેથી મળી આપી સ્પેશિયલ ગિફ્ટ

Manisha Jogi

Last Updated: 05:24 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમ પરથી જે ફોટોઝ સામે આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે હાર થઈ હતી. મેચ પછી જે કંઈપણ થયું તે જીત કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

  • ચેન્નઈ સુપર કિંગ્સની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે હાર
  • ચેપૉક સ્ટેડિયમમાં જોવા મળ્યો અદભુત નજારો
  • સુનીલ ગાવસ્કરના શર્ટ પર આપ્યો ઓટોગ્રાફ

ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમ પરથી જે ફોટોઝ સામે આવ્યા છે, તે ઘણું બધુ કહી રહ્યા છે. આ ફોટોઝ KKR સામેની મેચ પછીના છે. ચેન્નઈ સુપર કિંગ્સની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે હાર થઈ હતી.  મેચ પછી જે કંઈપણ થયું તે જીત કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. 

IPL 2023માં ચેન્નઈમાં CSKની છેલ્લી મેચ હતી. આ ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું નથી. CSKની KKR સામે હાર પછી ક્વોલિફિકેશનના ચાન્સ પણ ઘટી ગયા છે. CSKએ કોઈપણ સંજોગોમાં છેલ્લી ગૃપ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતવી પડશે. 

MS Dhoni અને CSK ના ખેલાડીઓએ ચેપૉક સ્ટેડિયમના લગાવ્યા ચક્કર
KKR સામે હાર પછી ચેન્નઈના મેદાન પર જે કંઈપણ થયું તે જાણવા લાયક છે. એમ એસ ધોની સહિત ચેન્નઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓએ ચેપૉક સ્ટેડિયમના ચક્કર લગાવ્યા છે અને ફેન્સનું અભિવાદન કર્યું છે. ફેન્સને અલગ અલગ ગિફ્ટ પણ આપી હતી. જેમાં ટીમની જર્સીથી લઈને સાઈન કરેલ ટેનિસ બોલ પણ શામેલ હતા. એમ એસ ધોની ટેનિસ રેકેટથી બોલ પેવેલિયનમાં ફેન્સ સુધી પહોંચાડી રહ્યા હતા. 

સુનીલ ગાવસ્કરના શર્ટ પર આપ્યો ઓટોગ્રાફ
CSKના ભવ્ય નજારામાં સુનીલ ગાવસ્કરનો ઓટોગ્રાફ લેવાનો અંદાજ ખૂબ જ શાનદાર રહ્યો હતો. ધોની પાસે ઓટોગ્રાફ લેવા માટે ક્રિકેટ ફેન્સની જેમ દોડીને આવ્યા હતા. સુનીલ ગાવસ્કર આવતા ધોનીએ તેમને પહેલા ગળે લગાવ્યા અને પછી શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો. જેના પરથી જાણવા મળે છે કે, ભારતીય ક્રિકેટમાં ધોનીનું કદ ખૂબ જ મોટું રહ્યું છે અને સુનીલ ગાવસ્કર આટલા મહાન શા માટે છે?

 રિંકૂ સિંહની જર્સી પર આપ્યા ઓટોગ્રાફ
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન KKRના ખેલાડી રિંકૂ સિંહને ધોનીએ એક સ્મૃતિ ચિહ્ન ભેટ કર્યું છે અને તેના પર ધોનીના ઓટોગ્રાફ છે. તમને જણાવી દઈએ કે, ધોનીએ KKRની જર્સી પર ઓટોગ્રાફ કરીને રિંકૂ સિંહને ભેટ આપી છે. KKRની જીતના હીરો રિંકૂ મહેન્દ્ર સિંહ ધોનીના ફેન છે, તે લગભગ તમામ લોકો જાણે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ