બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Inflation in the country is at its peak. Meanwhile, Finance Minister Nirmala Sitharaman's statement also came out

રાહતના સમાચાર / લોકોને થોડા સમયમાં મોંઘવારીમાંથી મળશે રાહત, સરકાર લગામ લગાવવા માટે કરી રહી છે કામ

Pravin Joshi

Last Updated: 11:14 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર અને દેશ બંને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે.

  • દેશમાં મોંઘવારી સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધાર્યો
  • મોંઘવારીને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી નિવેદન
  • મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો શરૂ

દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી સહનશીલતાના સ્તરથી થોડી ઉપર છે. આ કિસ્સામાં તેને નિયંત્રિત કરી શકાય છે. અત્યારે મોંઘવારીથી આટલું મોટું નુકસાન થયું નથી. એટલા માટે સરકાર અને દેશ બંને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો હતો. જે બાદ સરકારે એક યોજના બનાવી છે કે તેઓ કેવી રીતે મોંઘવારી પર નિયંત્રણ લાવી શકે છે. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે સામાન્ય માણસને વધતી મોંઘવારીમાંથી ટૂંક સમયમાં રાહત મળશે.

નિર્મલા સીતારમણનો રાહુલને જવાબ, એવા લોકો પર દયા આવે છે જે ટ્વિટર પર કમેન્ટ  કરવા સિવાય કશું કરતા નથી, કંઈ કરી બતાવો | nirmala sitharaman statement of  up type

ભારતમાં મોંઘવારી કંટ્રોલમાં જેથી તેના પર નિયંત્રણ કરી શકાય

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે ભારતમાં મોંઘવારી તેની સહનશીલતાના સ્તરથી ઉપર છે. આ રીતે તેને નિયંત્રિત કરી શકાય છે. સરકાર મોંઘવારી પર અંકુશ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર સતત પ્રયાસો અને કામ કરી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે અમે ખૂબ જ ગણતરીપૂર્વક કેલિબ્રેટેડ રીતે કામ કર્યું છે. જેની અસર એ છે કે આજે દેશની મોંઘવારી તેની સહનશીલતાના સ્તરથી થોડી ઉપર છે. જો કે, હજુ પણ ઘણું ખોટું થયું નથી. આ ફુગાવાના સ્તરને નીચે લાવી શકાય છે અને તેને નિયંત્રિત પણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, માર્ચ માટે ભારતનો વાર્ષિક રિટેલ મોંઘવારી દર લગભગ 15 મહિનામાં સૌથી નીચી ગતિએ વધ્યો છે અને તે સહનશીલતા સ્તરથી ઉપર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ