બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Indian Coast Guard ship ICGS Vikram is moving towards a merchant vessel MV Chem Pluto in the Arabian Sea

BIG NEWS / ભારત આવી રહેલ જહાજ પર ડ્રોન ઍટેક: નૌસેનાએ તાબડતોબ મદદ માટે મોકલ્યા જહાજ, વેરાવળ-પોરબંદરથી આટલા માઈલ દૂર બની ઘટના

Vaidehi

Last Updated: 05:55 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરબથી કાચું તેલ લઈને મેંગલૂરુ તરફ આવતાં મર્ચન્ટ જહાજ પર ડ્રોન દ્વારા હુમલો થયો જે બાદ સુરક્ષા માટે ભારતીય નૌસેનાએ ICGS વિક્રમને જહાજ તરફ મોકલ્યું. આ વેપારી જહાજ પોરબંદર તટથી 217 સમુદ્રી મીલ દૂર છે.

  • સાઉદી અરબથી મેંગલૂરુ આવી રહેલા વ્યાપારિક જહાજ સાથે દુર્ઘટના
  • સંભવત: જહાજ પર કરવામાં આવ્યો હતો ડ્રોન અટેક
  • ભારતીય નૌસેના દ્વારા તાત્કાલિક મોકલવામાં આવ્યો ICGS વિક્રમ

અરબ મહાસાગરમાં એક વ્યાપારિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ભારતીય નૌસેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય નૌસેનાનાં અધિકારીઓએ જણાવ્યું કે પોરબંદર તટથી 217 સમુદ્રી મીલ દૂર અરબ સાગરમાં એક વ્યાપારિક જહાજ MV Chem Pluto  પર થયેલ ડ્રોન હુમલાનાં કારણે આગ લાગવાની આશંકા છે. જહાજમાં ક્રૂડ ઓઈલ છે અને આ સાઉદી અરબનાં એક બંદરગાહથી મેંગલૂરૂની તરફ આગળ વધી રહ્યું હતું જ્યારે આ ઘટના બની છે.  

વેરાવળથી 200 નોટિકલ માઈલ દૂર હુમલો થયો હોવાની માહિતી:

ભારતે તૈનાત કર્યો ICGS વિક્રમ
પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ તો શમી ગઈ છે પરંતુ જહાજનાં ફંક્શનિંગ પર અસર થઈ છે.  જેથી સુરક્ષા અને મદદ માટે ICGS વિક્રમને ઈન્ડિયન એક્સક્લુઝિવ ઈકોનોમિક પેટ્રોલિંગ  ઝોન પર તૈનાત કરવામાં આવ્યું હતું જેને હવે મર્ચન્ટ જહાજ તરફ મોકલવામાં આવ્યું.  

મર્ચન્ટ જહાજને મદદ કરવા આદેશ

જહાજ પરની સંપૂર્ણ ક્રૂ સલામત છે. ક્રૂમાં લગભગ 20 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નૌસેનાના અધિકારીએ સત્તાવાર નિવેદન સાથે આપી જાણકારી આપી કે મર્ચન્ટ જહાજ દરિયામાં જે જગ્યા પર સ્થિત છે, તેની આસપાસનાં વિસ્તારના તમામ જહાજોને મર્ચન્ટ જહાજને મદદ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.

MV Chem Plutoની નજીકમાં રહેલા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ભારતીય EEZ ની બહાર અરબી સમુદ્રમાં વેપારી જહાજ તરફ આગળ વધી રહ્યા છે:

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ