બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / indian citizen died in russia ukraine war alongside russian arm

BIG NEWS / ભારત સાથે ધોખો: રશિયામાં પુતિનની સેનાના કારણે વધુ એક ભારતીયનો જીવ ગયો, એજન્ટે દાવ કર્યો

Manisha Jogi

Last Updated: 04:31 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેનના યુદ્ધમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે.એજન્ટે રશિયાની સેના સાથે લડવા માટે સહાયક તરીકે ભરતી કરાવી હતી. 30 વર્ષીય મોહમ્મદ અસફાનને સહાયક તરીકે યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો હતો.

રશિયા અને યુક્રેનના યુદ્ધમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ મૃતકની ઓળખ મોહમ્મદ અસફાન તરીકે થઈ છે અને રશિયાની સેનામાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, એજન્ટે રશિયાની સેના સાથે લડવા માટે સહાયક તરીકે ભરતી કરાવી હતી. 30 વર્ષીય મોહમ્મદ અસફાનને સહાયક તરીકે યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યો હતો. મોહમ્મદ અસફાનના પરિવાર તેમની પત્ની અને બે બાળકો છે. 

રશિયન સેનાએ 7 ભારતીયની ધરપકડ કરી
રશિયાન સેનાએ કથિતરૂપે ભારતીય નાગરિકની ધરપકડ કરી લીધી છે અને તેમને જબરદસ્તી યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારત સરકાર પાસે પરત આવવાની મદદ માંગી રહ્યા છે. આ વિડીયોમાં ભારતીયોએ દાવો કર્યો છે કે, અન્ય તમામ લોકો સાથે તેને પણ એક સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કર્યો હતો અને તેને એક રસોઈયા તથા ડ્રાઈવર તરીકે કામ કરશે તેવી રજૂઆત કરવામાં આવી. 

મોહમ્મદ અસફાનની જેમ અન્ય ભારતીયો રશિયન સેના સાથે યુક્રેન વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. અનેક ભારતીયો રશિયામાં રહે છે. ઓછામાં ઓછા 100 નાગરિકોની રશિયન સેનામાં ભરતી કરવામાં આવી હતી. રશિયન તંત્રએ આ આંકડા જાહેર કર્યા છે, પરંતુ આ આંકડો વધી પણ શકે છે. 

વધુ વાંચો: આ 7 દેશોમાં સ્થાયી થવું છે એકદમ સહેલું, જાણો કયા દેશ લિસ્ટમાં છે સામેલ

બે લાખ રૂપિયા પગાર 
કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન સેનામાં સહાયક તરીકે કામ કરતા લોકોને દર મહિને 1,95,000 રૂપિયા પગાર આપવામાં આવી રહ્યો છે. 50 હજાર રૂપિયા સુધીના અન્ય લાભ પણ આપવામાં આવી રહ્યો છે. સહાયક તરીકે કામ કરવા માચે એક વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો રહે છે. કોન્ટ્રાક્ટ અનુસાર વ્યક્તિ આ કરાર તોડી શકે નહીં. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ