બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / India Post Payment Bank has announced recruitment for many posts

​IPPB Recruitment 2023 / લાખોમાં જોઈએ છીએ પગાર તો ફટાફટ આ ભરતી માટે કરો અરજી, સિલેકટ થયા તો સમજો લાઈફ બની ગઈ

Kishor

Last Updated: 11:11 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ઘણી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ભરતી મામલે નોટિફિકેશન
  • એસોસિયેટ કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ આઈટી અને સિનિયર કન્સલ્ટન્ટ આઈટીની જગ્યા ભરાશે
  • ઉમેદવારોએ સત્તાવાર સાઇટ પરથી અરજી કરી શકશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા ભરતી મામલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાંથી પસંદગી પામેલા ઉમેદવારોને સારો એવો પગાર પણ આપવામાં આવશે. જે માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ ippbonline.com પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી અંગે અરજી કરવાની છેલ્લી તારીખ 3 જુલાઈ રાખવામા આવી છે.

Tag | VTV Gujarati

આ અભ્યાસ હોવો જરૂરી

IPPB દ્વારા એસોસિયેટ કન્સલ્ટન્ટ આઈટીની 30 જગ્યાઓની ભરતી કરવામા આવશે. વધુમાં કન્સલ્ટન્ટ આઈટીની 10 જગ્યાઓ અને સિનિયર કન્સલ્ટન્ટ આઈટીની 3 ખાલી પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કમ્પ્યુટર સાયન્સ/આઈટી અથવા એમસીએમાં BE/B.Tech હોવી ફરજીયાત છે. 

ઉમેદવારોએ 750 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે
વધુમાં એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 10 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે. તેમજ કન્સલ્ટન્ટને 15 લાખ રૂપિયા અને સિનિયર કન્સલ્ટન્ટને 25 લાખ રૂપિયા પ્રતિ વર્ષનો પગાર આપવામાં આવશે. અરજી ફોર્મ ભરતી વેળાએ ઉમેદવારોએ 750 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD કેટેગરીમાં આવતા ઉમેદવારોને રાહતરૂપ માત્ર 150 રૂપિયા ફી ભરવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ