બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / India-Pakistan match craze: After hotels, hospitals, now move towards PG, the price per room has increased by so much

ભાવ વધારો / ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ: હોટલ, હોસ્પિટલ બાદ હવે PG તરફ ઘસારો, રૂમ દીઠ આટલા ટકા ભાવ વધ્યા

Vishal Khamar

Last Updated: 10:50 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તા. 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર કે રાજ્ય બહારથી આવતા દર્શકો હવે પીજીમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હોટલો બાદ પીજી પણ ફુલ થવા લાગ્યા છે. ત્યારે પીજીનાં રૂમ દીઠ 60 થી 100 ટકાનો ભાવ વધારો થયો છે.

  • ભારત-પાકિસ્તાનની મેચને લઇ કિક્રેટ રસિકોમાં ઉત્સાહ
  • શહેર કે રાજ્ય બહારથી આવનાર દર્શકો હવે શોધી રહ્યા છે PG
  • PGના રૂમ દીઠ 60થી 100 ટકાનો ભાવ વધારો

 ભારત અને પાકિસ્તાનનો મેચ હોય ત્યારે તેનો ઉત્સાહ સમગ્ર દુનિયામાં જોવાં મળે છે. ત્યારે અમદાવાદ માં રમાનાર ૧૪ ઓક્ટોમ્બર નાં રોજ ભારત પાક વર્લ્ડકપ મેચ દરમ્યાન અમદાવાદ શહેરમાં આવેલી હોટલો સાથે સાથે હવે PG માં પણ ભયંકર પૂછપરછ સાથે સાથે અનેક PG ફૂલ જોવાં મળે છે.

હોટલો બાદ PG પણ થવા લાગ્યા ફુલ
અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ૧૪ ઓક્ટોમ્બરને લઈને રમાનાર ક્રિકેટ મેચ જોવા આવનાર અનેક ક્રિકેટ ચાહકો જ્યારે અમદાવાદમાં આવી રહ્યાં છે. ત્યારે શહેર ભરની અનેક હોટલો અને સાથે સાથે PG વ્યવસ્થામાં અને તેનાં ભાવમાં અનેક ગણો વધારો જોવા મળે છે. ત્યારે કેટલાં ટકા ભાવ વધારો જોવા મળે છે. તે વિશે અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ, સીજી રોડ અને પ્રહલાદ નગર, સેટેલાઇટ સુધી PG ચલાવનાર ઓનર સાથે વાત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો અને આટલો બધો ભાવ વધારો કર્યો હોવા છતાંય કેટલી અને કેવા પ્રકારની ઇંકવાઈરી ચાલે છે.

PGના રૂમ દીઠ 60થી 100 ટકાનો ભાવ વધારો

એક તરફ જ્યારે ક્રિકેટ મેચ હોય એમાં પણ જ્યારે વર્લ્ડકપ ને લઈને ભારત પાકિસ્તાન સામ સામે ટકરાવવા જઇ રહ્યાં હોય ત્યારે ક્રિકેટ ચાહકો ને ઘેલું લગાડે તે પણ સ્વાભાવિક છે. એટલે ક્રિકેટ પ્રેમીઓ પોતાની રીતે અને પોતાના બજેટ પ્રમાણે જેવું કરવું પડે જેટલું ખરચવું પડે તેનાં માટે હંમેશા તૈયાર જ દેખાતાં હોય છે. એટલે ત્રણ દિવસના આનંદ માટે PG નાં સો ટકા વધારાને પણ સ્વીકારવા તૈયાર થતાં હશે. ત્યારે જ PG માલિકો મેચને લઈને લઈ શકાય તેટલો ફાયદો ઉઠાવી રહ્યાં હોવાનું જોવા મળે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ