બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Income Tax Return send seven type of notice know itr filing mistakes

તમારા કામનું / આ જાણી લેજો... નહીં તો તમને પણ આવી શકે છે આયકર વિભાગની નોટિસ, IT રિટર્ન ભરવામાં ન કરતા આવી ભૂલ

Arohi

Last Updated: 11:08 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return: આવકવેરા વિભાગની તરફથી સાત પ્રકારની નોટિસ મોકલવામાં આવી શકે છે. જો તમે નાણાકીય વર્ષ 2023ના માટે રિટર્ન દાખલ કર્યું છે તો નોટિસના કારણ વિશે જાણી લેવું જોઈએ.

  • આવકવેરા વિભાગ મોકલી શકે છે 7 પ્રકારની નોટિસ 
  • ITR ભરવામાં તમારાથી તો નથી થઈને ભૂલ
  • નહીં તો તમને પણ આવી શકે છે નોટિસ

નાણાકીય વર્ષ 2022-23 માટે જો તમે ITR ફાઈલ કરી દીધુ છે તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી તમને અમુક નોટિસ આવી શકે છે. જોકે તમે સંપૂર્ણ જાણકારી યોગ્ય રીતે ભરો તો ગભરાવવાની જરૂર નથી. આવકવેરા વિભાગ આવામાં નોટિસ નથી મોકલી શકતું.

જો તમે ઈનકમ ટેક્સ રિટર્ન મોકલવા માંગો છો તો આવકવેરા વિભાગની તરફથી સલાહ આપવામાં આવી શકે છે કે તમે પોતાનું રિટર્ન સમય પર અને યોગ્ય રીતે દાખલ કરો. કોઈ પણ પ્રકારની સમસ્યા ઓવે છે તો આવકવેરા વિભાગની સલાહ લઈ શકો છો. અહીં 6 પ્રકારના આવકવેરા નોટિસ વિશે જાણકારી આપવામાં આવી છે. 

કલમ 143(2)ના હેઠળ નોટિસ 
એક ટેક્સપેયર્સ, જેણે કલમ 139 કે 142(1)ના હેઠળ રિટર્ન ભર્યું છે. તેને આવકવેરા અધિનિયમની કમલ 143(2)ના હેઠળ નોટિસ આપવામાં આવી શકે છે. જો ટેક્સ અધિકારીઓને લાગે છે કે ટેક્સપેયર્સે કોઈ ખોટી જાણકારી શેર કરી છે અથવા તો આવક સાથે સંબંધિત કોઈ જાણકારી આપવામાં ભુલ કરી છે તો તે નોટિસ મોકલી શકે છે. એક્સપર્ટ્સ અનુસાર એઓ અધિકારી એવામાં નોટિસના માધ્યમથી ટેક્સપેયર્સને કોઈ પુરાવા રજુ કરી શકે છે. 

કલમ 156 હેઠળ સુચના 
આવકવેરા કલમ 156 હેઠળ પણ નોટિસ મેકલવામાં આવી શકે છે. જ્યારે કોઈ ટેક્સ, વ્યાજ, દંડ કે વ્યક્તિની તરફથી કોઈ અન્ય રકમની માંગ કરવામાં આવે છે. 

કલમ 245 હેઠળ રિફંડના સેટ-ઓફ પર નોટિસ 
આઈટી ડિપાર્ટમેન્ટ એવા ટેક્સપેયર્સને નોટિસ મોકલી શકે છે જેનો ગયા નાણાકીય વર્ષમાં ટેક્સ ભરવાનો બાકી હતો. એવામાં આ ટેક્સપેયર્સને કલમ 245 હેઠળ નોટિસ મોકલવામાં આવી શકે છે. એવામાં ટેક્સપેયર્સને રિફંડ પણ આપી શકાય છે. 

કલમ 139 (9) હેઠળ રિટર્ન માટે નોટિસ 
રિટર્નમાં અધુરી જાણકારી કે કોઈ અન્ય કારણથી રિટર્નને દોષપૂર્ણ માનવામાં આવી શકે છે. આવકવેરા વિભાગ ટેક્સપેયર્સને તેની જાણકારી આપવા માટે આવકવેરા અધિનિયમની કમલ 139(9) હેઠળ નોટિસ આપી શકે છે. જો ટેક્સપેયર્સ આવી સુચનાની તારીખથી 15 દિવસના સમયની અંદર રિટર્ન દાખલ કરવાનું રહેશે. 

કલમ 142(1)ના હેઠળ નોટિસ 
આ કલમ હેઠળ નોટિસ ત્યારે જાહેર કરવામાં આવી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ કે એકમે પહેલા જ પોતાનું આવક રિટર્ન દાખલ કરી દીધુ હોય અને એક્સ્ટ્રા જાણકારી જમા કરવાની જરૂર હોય. 

કલમ 148 હેઠળ નોટિસ 
આ નોટિસ ત્યારે જાહેર કરવામાં આવી શકે છે જ્યારે આવકવિભાગ શંકાસ્પદ ઓછી આવકના કારણે છેલ્લા રિટર્નને ફરીથી ભરવા માટે કહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ