બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:06 PM, 29 January 2024
ADVERTISEMENT
ટેક્સ ભરનારા લોકોના મનમાં અનેક મૂંઝવણ ચાલતી હોય છે. સરકાર ટેક્સ જોગવાઈમાં અનેક ફેરફાર કરે છે. તમને ઘરના ભાડા (HRA) માટે જે પૈસા આપવામાં આવે છે, તેના પર પણ ટેક્સ છૂટનો લાભ મળે છે. આ મામલે કોર્ટે અનેક નિર્ણય આપ્યા છે. ટેક્સ છૂટછાટનો લાભ કઈ રીતે મળવી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
અંતરિમ બજેટમાં ટેક્સ લિમિટ વધી શકે!
અંતરિમ બજેટ 2024માં નાણાં મંત્રાલય ઈન્કમ ટેક્સ લિમિટ વધારી શકે છે. ટેક્સ આપનારા લોકોમાં હાઉસ રેન્ટ એલાઉન્સ મુખ્ય બાબત છે. ઘર ભલે કોઈપણ વ્યક્તિના નામે હોય તમે HRA માટે ક્લેમ કરી શકો છો. તમારી પત્નીના નામે ઘર હોય તો પણ તમે HRA ક્લેમ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો.
ADVERTISEMENT
નવા ટેક્સ રિજીમમાં આ લાભ નહીં મળે
નવા ટેક્સ રિજીમમાં HRA છૂટનો લાભ નહીં મળી શકે. તમે આ ટેક્સ છૂટનો લાભ મેળવવા માંગો છો, તો તમારે જૂના ટેક્સ રિજીમની પસંદગી કરવાની રહેશે. HRA હેઠળ જે છૂટનો લાભ આપવામાં આવે છે, તે લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
HRA છૂટનો આ રીતે લાભ મેળવો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.