બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / In the lili parikrama of Junagadh monks and saints waved black garlands

આક્રોશ / જૂનાગઢની લીલી પરિક્રમામાં સાધુ-સંતોએ કાળા વાવટા ફરકાવવાની આપી ચીમકી, મહંત મહેશગિરિએ કહ્યું આ પોલિટિકલ મીટિંગ નથી, જો પ્રજાની સુવિધા નહીં થાય તો...

Kishor

Last Updated: 04:30 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આ પોલિટિકલ મિટિંગ નથી' તેમ કહી મહેશગિરીવ બાપુએ જૂનાગઢમાં લીલી પરિક્રમામાં પ્રજાની સુવિધા નહી સચવાય તો કાળા વાવટા ફરકાવવાની ચીમકી ઉચ્ચારી છે.

  • જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને મળી બેઠક 
  • લીલી પરિક્રમાની બેઠકમાં મહંત મહેશગિરીએ ઉઠાવ્યા સવાલ 
  • 'આ પોલિટિકલ મિટિંગ નથી' તેમ કહી મહેશગિરીએ ઉઠાવ્યા સવાલો 

જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રકૃતિના ખોળે આ પવિત્ર વાતાવરણમાં આનંદ ઉલ્લાસ સાથે ભક્તિની મોજ માણવા માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી 23 નવેમ્બરથી લીલી પરિક્રમાના શ્રી ગણેશ થઈ રહ્યા છે. જોકે આ પહેલા જ સાધુ સમાજમક વિરોધનો સુર ઉઠ્યો છે. મહંત મહેશગિરીએ બેઠક મોડી બોલાવવાને લઈને સવાલો ઉઠાવતા હાલ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

પ્રજાની સુવિધા નહી સચવાય તો સાધુ-સંતો કાળા વાવટા ફરકાવશે: મહંત મહેશગિરી
જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈને બેઠક મળી હતી. આ લીલી પરિક્રમાની બેઠકમાં મહંત મહેશગિરીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે'આ પોલિટિકલ મિટિંગ નથી'. જો સુવિધા નહીં ઝળવાઈ તો જોયા જોવી થશે. પ્રજાની સુવિધા નહી સચવાય તો સાધુ-સંતો કાળા વાવટા ફરકાવશે તેમ મહંત મહેશગિરીએ દાવો કર્યો હતો. મહંત મહેશગિરીએ કાળા વાવટા ફરકાવી અન્નક્ષેત્રમાં સેવા કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી હતી. પરિક્રમાના 5 દિવસ અગાઉ જ બેઠક બોલાવાતા સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ