બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ટેક અને ઓટો / In terms of mileage, this car has no competition, the car runs up to 28 KM in one liter of petrol

ઓટો મોબાઈલ / માઈલેજ મામલે આ કારની ટક્કરમાં કોઈ નથી, એક લિટર પેટ્રોલમાં 28 KM સુધી દોડે છે ગાડી, જુઓ લિસ્ટ

Priyakant

Last Updated: 04:49 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Top Strong Hybrid Cars In India News: ભારતમાં ધીમે ધીમે વધી રહી છે હાઇબ્રિડ કારની સંખ્યા, છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઇબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી

  • ભારતમાં ધીમે ધીમે વધી રહી છે હાઇબ્રિડ કારની સંખ્યા 
  • મારુતિની ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઇડરના ફિસર્ચ વિષે જાણો
  • એક લિટર પેટ્રોલમાં 28 KM સુધી દોડે છે ગાડી

ભારતમાં હવે હાઇબ્રિડ કારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ દરમિયાન હવે કેટલાક કાર ઉત્પાદકો ટોયોટા અને મારુતિ સુઝુકી જેવી હાઇબ્રિડ પાવરટ્રેનવાળી કાર સાથે વધુ માઇલેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઇબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી છે. મારુતિએ આ બે પર આધારિત બે કાર પણ લૉન્ચ કરી છે, જે અનુક્રમે ગ્રાન્ડ વિટારા અને ઇન્વિક્ટો છે. આ ઉપરાંત હોન્ડા તેની સિટી સેડાન સાથે હાઇબ્રિડ પાવરટ્રેન પણ ઓફર કરે છે. આ તમામ કાર શાનદાર માઈલેજ આપે છે.

મારુતિ ગ્રાન્ડ વિટારા/ટોયોટા હાઇડર
મારુતિની ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઇડર બંનેના હાઇબ્રિડ વર્ઝનમાં 1.5L, 3-સિલિન્ડર એટકિન્સન સાયકલ પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેન મળે છે. આમાં એન્જિન 92bhp અને ઇલેક્ટ્રિક મોટર 79bhp જનરેટ કરે છે. જ્યારે હાઇબ્રિડ સેટઅપની સંયુક્ત શક્તિ 115bhp છે. તે eCVT ગિયરબોક્સ સાથે આવે છે. તે બંને 27.97kmpl સુધીની માઈલેજ આપવા માટે સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, આ બંને ઓલ વ્હીલ ડ્રાઈવમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તે વેરિઅન્ટમાં હાઈબ્રિડ સેટઅપ ઉપલબ્ધ નથી.

હોન્ડા સિટી હાઇબ્રિડની શું ખાસિયતો ? 
હોન્ડા સિટી હાઇબ્રિડ તે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ કાર 1.5L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે. આ સાથે, બે ઇલેક્ટ્રિક મોટર્સ છે. કંપનીનો દાવો છે કે, હોન્ડા સિટી હાઇબ્રિડ 26.5 km/l પેટ્રોલની માઇલેજ આપવામાં સક્ષમ છે. તે એક જ ટાંકી ફુલ પર 1,000 કિમી સુધીની રેન્જ ઓફર કરી શકે છે. તે નોન-હાઈબ્રિડ સેટઅપમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ તેની માઈલેજ ઓછી છે.

ટોયોટા ઇનોવા હાઇક્રોસ/મારુતિ ઇનવિક્ટો
ટોયોટાની ઇનોવા હાઇક્રોસ અને મારુતિની ઇનવિક્ટો તે બંને એક જ પાવરટ્રેનનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં મારુતિ ઈન્વિક્ટો સંપૂર્ણપણે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત છે. તે મોનોકોક આર્કિટેક્ચર પર બનેલ છે. બંનેના સ્ટ્રોંગ હાઇબ્રિડ વર્ઝન 2.0L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે જે e-CVT સાથે જોડાયેલું છે. બંને 23.24kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ