બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / in southern California small plane crash America us three killed

BIG BREAKING / USના દક્ષિણ કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: પ્લેન ક્રેશ થતા 3 લોકોના કરૂણ મોત, ત્રણ જ દિવસમાં આ બીજો અકસ્માત

Arohi

Last Updated: 09:14 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Plane Crash: અમેરિકાના કેલિફોર્નિયા માઉન્ટેઈન એરપોર્ટની પાસે એક એન્જિન વાળુ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે જેના કારણે તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને આ જાણકારી આપી છે. પીડિતોની હાવ ઓળખ નથી થઈ શકી.

  • કેલિફોર્નિયામાં પ્લેન ક્રેસની ઘટના 
  • વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું 
  • વિમાનમાં સવાર ત્રણ લોકોના મોત 

કેલિફોર્નિયા માઉન્ટ એરપોર્ટની પાસે એક એન્જિન વાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એક અધિકારીએ એવી જાણકારી આપી છે. 

પીડિતોની નથી થઈ શકે ઓળખ 
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અનુસાર, બીચક્રાફ્ટ એ36 સોમવારે બપોરે લગભગ 2 વાગ્યે બિગર બીયર સિટી એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અગ્નિશમન અધિકારીઓએ કહ્યું કે વિમાન એક ખાલી જગ્યા પર પડ્યું પરંતુ આગ ન હતી લાગી. પીડિતોની હાલ ઓળખ નથી થઈ શકી. 

દુર્ઘટનાની થઈ રહી છે તપાસ 
દુર્ઘટનાના કારણે તપાસ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાના સમયે આંશિક રૂપથી વાદળ હતા. જણાવી દઈએ કે બિગર બીયર એરપોર્ટ સેન બર્નર્ડિનો પર્વતમાં બિગ બીયર વિસ્તારની પાસે છે. જે લોસ એન્જલિસના પૂર્વમાં લગભગ બે કરલાની દૂરી પર એક લોકપ્રિય રિસોર્ટ ક્ષેત્ર છે. 

ત્રણ દિવસમાં બીજી ઘાતક દુર્ઘટના 
દક્ષિણી કેલિફોર્નિયામાં ત્રણ દિવસમાં આ બીજી ઘાતક વિમાન દુર્ઘટના છે. અધિકારીઓએ જણાવ્યું કે તેના પહેલા શનિવારે ઝાકળની વચ્ચે લોસ એન્જિલસના એક વિસ્તારમાં એક એન્જિન વાળા વિમાનને ઘરની ઉપર ઘાસ વાળા પહાડ સાથે અથડાવવાના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ