બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / In-laws posted videos of private moments of married couple in Rajkot on a porn site

રાજકોટ યૌન શોષણ / રાજકોટમાં સસરાએ વહુને પોર્ન સાઈટ પર 'પીરસી', સેક્સી શો કરાવ્યો, પરિણિતા સાથે 'ગંદા કાંડ' હચમચી જવાયું

Vishal Khamar

Last Updated: 06:26 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં રાજકોટમાં એક હોટલ માલિકે પૈસાની લાલચમાં પોતાનાં ઘરની પુત્રવધુને પોર્ન સાઈટ પર બેઆબરૂ કરી દીધી છે. ત્યારે હાલ તો પુત્રવધૂની ફરિયાદ પર પોલીસે મહિલાનાં પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. પોર્ન સાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવા બદલ તેઓને ટોકન મળતા હતા. જેને ભારતીય રૂપિયામાં બદલવામાં આવતા હતા. ત્યારે આ પરિવારે સબંધોને શર્મસાર કરી દીધા છે.

  • રાજકોટમાં એક સુખી સંપન્ન પરિવારે રૂપિયા માટે ઘરની પુત્રવધુની કરી નિલામી
  • સસરાએ પુત્રવધૂની અંતગ પળોને વીડિયો બનાવી વેબસાઈટ પર અપલોડ કર્યો
  • પૈસા કમાવવા માટે પુત્રવધૂને લાઈવ સેક્સ કરવા મજબૂર કરવાનો આરોપ
  • પુત્રવધૂની ફરિયાદ પર પોલીસે ગુનો નોંધી કેમેરા જપ્ત કર્યા

ગુજરાતનાં રાજકોટમાં સબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ શહેરની એક જાણીતી હોટલનાં માલિકે રૂપિયાની લાલચમાં પોતાની જ ઘરની પુત્રવધુને પોર્ન સાઈટ પર લોકો સમક્ષ મૂકી દીધી. આ શર્મસાર કરી દેતી ઘટનામાં અનેક ખુલાસા બાદ પોલીસે પરણીતાનાં પતિ, સાસુ તેમજ સસરાની ધરપકડ કરી છે.  તેમજ રાજકોટ સીટી સાયબર ક્રાઈમ પોલીસે આઈપીસી 356 ડી, આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે પુત્રવધુનાં રૂમમાં લાગેલ સીસીટીવી કેમેરા, સેક્સ ટોય અને કેટલાક કપડા પણ જપ્ત કર્યા છે.   પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પુત્રવધુનાં વીડિયો વેબસાઈટ પર અપલોટ થતા જ ટોકન મળતા હતા. જેને પછી ઈન્ડિયન પૈસામાં બદલવામાં આવતા હતા. તેમજ કેટલીક લેવડ દેવડ તો ક્રિપ્ટોકરન્સી મારફત પણ થઈ છે. ત્યારે વધુ પૈસા કમાવવાનાં ચક્કરમાં રાજકોટનાં આ પરિવારે તમામ સબંધોને શર્મસાર કરી દીધા છે.

શું છે સમગ્ર મામલો
આ સમગ્ર મામલો રાજકોટનાં ભક્તિનગરમાં રહેવાવાળા એક પરિવાર સાથે સંકળાયેલો છે. ત્યારે સુખી સંપન્ન પરિવારમાં સસરાએ પુત્રવધુની અંગત પળોનાં વીડિયો બનાવીને વેબસાઈટ પર તેની હરાજી કરવાની શરૂ કરી. ત્યારે 21 વર્ષીય પરણીતાએ આરોપીઓ પર યૌન શૌષણ, યૌન ઉત્પીડનની ફરિયાદ દાખલ કરી છે. જે મુજબ આરોપી પતિ, સસરા તેમજ સાસુ સામે એક વિશેષ વેબસાઈટ પર લાઈલ સેક્સ કરવા માટે પરણીતાને મજબૂર કરવામાં આવતી હતી. આ વેબસાઈટ પર લાઈવ સેક્સ દેખાડવા માટે ટોકન મળતા હતા.  પુત્રવધૂની ફરિયાદ પર પોલીસ એફઆઈઆર નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
વેબસાઈટ પર ક્રિપ્ટો કરન્સી મારફતે વ્યવહાર થતોઃ વિશાલ રબારી
આ બાબતે સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીએ કહ્યું કે આ પરિવાર ખૂબ જ સુખી સંપન્ન છે. પુત્રવધૂએ તેનાં પરિવારનાં ત્રણ લોકો સામે જબરજસ્તી વેબસાઈટ પર લાઈવ સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાવી છે. વિશાલ રબારીએ જણાવ્યું કે આ વેબસાઈટ પર દર્શકોને બીજા અન્ય ઘણા વીડિયો જોવા મળે છે. તેમજ આ વેબસાઈટમાં દર્શકોને કોઈપણ વીડિયો જોતી વખતે ટિપ મોકલવાનો વિકલ્પ આપવામાં આવે છે. ટિપ મોકલવા માટે વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવું જરૂરી છે. જેમાંથી ટોકન્સ મોકલવામાં આવે છે. જે ક્રિપ્ટો કરન્સીમાં વ્યક્તિને દેખાય છે. પછી વ્યક્તિ તે ક્રિપ્ટો કરન્સીને તેના દેશના ચલણમાં કન્વર્ટ કરે છે.
પોલીસે પરણીતાની વાત પર વિશ્વાસ જ ન કર્યો
જ્યારે એક પરણીત પીડીતાએ જ્યારે ફરિયાદ નોંધાવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચી તો તેણે જણાવ્યું કે તે તેનાં પતિ સાથે બેડરૂમમાં જે અંતગ પળો માણે છે. તેને તેનાં સસરાએ કેમેરામાં કેદ કરી લીધી છે. અને ત્યાર બાદ તે વીડિયોને વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.  પરણીતાની વાત સાંભળીને પોલીસને વિશ્વાસ જ થયો ન હતો. જે બાદ પોલીસે પરણીતાનાં ઘરે જઈને તપાસ હાથ ધરતા બેડરૂમમાં સીસીટીવી કેમેરા, સેક્ટ ટોય સહિત કેટલાક કપડા પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
હોટેલમાં લાઈવ તાલીમ આપવામાં આવી
પરિણીત મહિલાએ તેના સાસરિયા પર આરોપ લગાવ્યો છે કે તેને સેક્સ કેવી રીતે કરવું? આ પછી સસરા પક્ષ તરફથી કહેવામાં આવ્યું. આટલું જ નહીં તેને એક હોટલમાં લઈ જઈને વિદેશી યુવતીઓને રૂબરૂ બોલાવી શારીરિક સંબંધ બાંધવા માટે ડેમો કરવામાં આવતો હતો. ત્યારથી તેણીને લાઇવ સેક્સ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલી રહી છે. સોશિયલ વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિણીત મહિલાઓના વીડિયોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ