બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / In Kalyanpur, Kanpur the brother used to sexually exploit the sister

સંબંધ શર્મસાર / કળિયુગ બીજું શું ! બહેનના લફરાની ખબર પડી જતા ભાઈએ શરુ કર્યું યૌન શૌષણ, માએ સાથ આપ્યો

Kishor

Last Updated: 07:50 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહેનના પ્રેમ સંબંધની જાણ થયા બાદ ભાઈ જ બેનનું યૌન શોષણ કરતો હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. જેમાં માતા પણ તાંત્રિક વિધિના જાણકાર ભાઈને સમર્થન આપતી હતી.

  • કાનપુરના કલ્યાણપુરમાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો
  • બહેનના પ્રેમ સંબંધની જાણ થતા ભાઈ જ બેનનું યૌન શોષણ કરતો
  • પોલીસે આરોપીને દબોચી લીધો

કાનપુરના કલ્યાણપુરમાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બહેનના પ્રેમ સંબંધની જાણ થયા બાદ ભાઈ જ લાંબા સમયથી બેનનું યૌન શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે દીકરીની ફરિયાદ બાદ માતા પણ પોતાના પુત્રના જ ટેકામાં હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિક ભાઈ અને માતા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી અને તાંત્રિક ભાઈને દબોચી લીધો છે. જ્યારે તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેને હાલ ધરપકડથી દૂર રખાય છે.

પહેલાં રેપ, પછી મર્ડર, બાદમાં આરોપીની જ રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી, સામે  આવ્યો મુંબઇનો ચોંકાવનારો કિસ્સો | First rape, then murder, later the body  of the accused ...

માતા આરોપી ભાઈને ભગવાન માનતી

આ બાબતે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત એવી છે કે પીડિતાને ચાર વર્ષ અગાઉ એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને તે મામલે તેના ભાઈને જાણ થઈ હતી. આથી આરોપી ભાઈએ પોતાની બહેનને મારી અને તેમની વિરુદ્ધ કુકર્મ આચાર્ય હતું. આ કૃત્યમાં તેમની માતા પણ પીડિતાના ભાઈને ટેકો આપતી હતી અને પોતાની માતા આરોપી ભાઈને ભગવાન માનતી હોવાનું પણ પીડીતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું અને જો આ અંગે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

પોલીસે ફરિયાદને આધારે આરોપીને દબોચી લીધો
બાદમાં પોલીસે ફરિયાદને આધારે આરોપીને દબોચી લઈ તેની વિરુદ્ધ ધમકી, મારપીટ, રેપ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીની બહેનનું થોડા સમય અગાઉ મોત નીપજ્યું હતું. જેમાં મોત પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાનું લોકો માનતા હતા. જેને લઈને આરોપી તંત્ર-મંત્ર અને પૂજા પાઠ ઉપર વધુ ધ્યાન આપવા મંડ્યો અને તે તાંત્રિક વિદ્યા શીખી જતા તેના માતા પિતા તેને ભગવાનની જેમ સેવા-સત્કાર કરવા લાગ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ