બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Improvement in the health of Agriculture Minister Raghavji Patel: Discharged from hospital

રાજકોટ / કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયતમાં સુધાર: હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, થોડા દિવસ પહેલા આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક

Priyakant

Last Updated: 01:58 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raghavji Patel Latest News: રાજકોટના સિનર્જી હોસ્પિટલથી રાઘવજી પટેલને ડિસ્ચાર્જ કરાયા, 11 ફેબ્રુઆરીએ રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા

Raghavji Patel : રાજ્યના કૃષિમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બ્રેઈન સ્ટોકના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ અંદાજે 18 દિવસની સારવારને અંતે રાઘવજી પટેલને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ જામનગરના પસાયા બેરાજામાં 'ગામ ચલો અભિયાન' કાર્યક્રમમાં હતા. તે દરમ્યાન રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

વધુ વાંચો: અબજોના માલિકે આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા, ખુદ ભોજન પીરસ્યું, વીડિયો જોઈ લોકોએ અંબાણી પરિવારના કર્યા વખાણ

કૃષિ મંત્રી રાઘવજી પટેલની 11 ફેબ્રુઆરીથી રાઘવજી પટેલની રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગામ ચલો અભિયાન'  કાર્યક્રમમાં તેમને રાત્રે અચાનક તેઓને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓને આજે અંદાજે 18 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ